ભારે ગરમીના કારણે છત્તીસગઢ સરકારે રાજ્યની તમામ શાળાઓ ઉનાળાની રજાઓ લંબાઈ

ભારે ગરમીના કારણે છત્તીસગઢ સરકારે રાજ્યની તમામ શાળાઓ ઉનાળાની રજાઓ લંબાઈ

દેશના અનેક ભાગોમાં આકરા તાપ અને તડકાથી લોકો પરેશાન છે. પરિસ્થિતિને જોતા, છત્તીસગઢ સરકારે રાજ્યની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ માટે ઉનાળાની રજાઓ લંબાવવાની જાહેરાત કરી છે. સરકારે આદેશ આપ્યો છે કે 25 જૂન સુધી બાળકો માટેના વર્ગો લેવામાં આવશે નહીં

Chhattisgarh government has extended the summer holidays of all schools in the state due to extreme heat

In many parts of the country, people are troubled by the scorching heat and sun. In view of the situation, the Chhattisgarh government has announced the extension of summer vacation for students of all schools in the state. The government has ordered that classes for children will not be conducted till June 25

#Chhattisgarh #Chhattisgarhgovernment #schools #summerholidays #ptnnews

Arjun Tavar

Related Posts

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

You Missed

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024