Snake Bite : દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ગામે ધોરણ-5માં અભ્યાસ કરતો નિકેશ પાતાભાઈ ચૌધરી ગુરુવારે તેના ખેતરમાં ફરતો હતો. તે સમયે અચાનક જ સાપે આવી ડંખ મારતા નિકેશનું મોત થયું હતું.

મોતના સમાચાર સાંભળતા માતા-પિતાના માથે આભ તૂટી પડ્યા જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. આ ઘટનાને લઇ ગામમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી હતી.

Nikesh Patabhai chaudhary, a class-5 student in Bhandotra village of Dantiwada taluk, was walking in his farm on Thursday. At that time, Nikesh was suddenly bitten by a snake and died.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024