Unlock 3 માં સિનેમા હૉલ તથા જીમ ખોલવાની મળી શકે છે મંજૂરી

પોસ્ટ કેવી લાગી?

Unlock 3

  • Unlock-3 માટે એસઓપી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
  • અનલોક 3 (Unlock-3) માં સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સિનેમા હૉલ ખોલવામાં આવી શકે છે.
  • સૂચના પ્રસારણ મંત્રાલયે 1 ઓગસ્ટથી સિનેમા હૉલ ખોલવાનો પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને મોકલ્યો છે.
  • સૂચના મંત્રાલયની સિનેમા હૉલ માલિકો સાથે થોડા દિવસો પહેલા ચર્ચા થઈ છે.
  • લગભગ 4 મહિનાથી સિનેમા હૉલ સતત બંધ છે.
  • તેથી સિનેમા હૉલ માલિકોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.
  • જોકે, અનલૉક 1 અને 2માં અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે.
  • તથા બજાર, રેસ્ટોરાં અને મૉલ કેટલાક નિયમો સાથે ખોલવામાં આવ્યા છે.
  • તો એવામાં સિનેમા હૉલ માલિકોએ સરકારની સામે પોતાની માંગ રજૂ કરી છે કે કેટલીક શરતો અને નિયમોની સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવે.
  • જો કે, સિનેમા હૉલ માલિક 50 ટકા દર્શકોની સાથે થિયેટર શરૂ કરવાના પક્ષમાં છે.
  • તેમજ મંત્રાલયનું માનવું છે કે શરૂઆતમાં 25 ટકા સીટ સાથે સિનેમા હૉલ ખોલવામાં આવે અને નિયમોનું કડકાઈથી પાલન થાય.
  • સિનેમા હૉલ માલિકોની સાથે ચર્ચાની પ્રપોઝલને સૂચના મંત્રાલયે ગૃહ મંત્રાલયને મોકલી દીધી છે.
  • જોકે, હવે અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલયે લેવાનો છે.
  • સિનેમા હૉલની સાથે જિમ પણ ખોલવાનું પ્રસ્તાવ ગૃહ મંત્રાલયની પાસે છે.
  • શક્યતા છે કે જે રીતે સતત દિનચર્યાને સામાન્ય કરવામાં આવી રહી છે.
  • કેટલીક શરતો અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની સાથે દેશભરમાં જિમ ખોલવાની મંજૂરી આ અનલૉક-3માં આપવામાં આવી શકે છે.
  • સિનેમા હૉલ અને જિમ ઉપરાંત Unlock-3 માં કેટલીક વધુ છૂટ રાજ્યોને મળી શકે છે.
  • જોકે, સૂત્રોનું માનીએ તો સ્કૂલ અને મેટ્રો હજુ ખોલવામાં નહીં આવે.
  • 31 જુલાઈએ અનલૉક-2 ખતમ થવા જઈ રહ્યું છે.
  • તથા 31 જુલાઈ સુધી ગૃહ મંત્રાલય તરફથી Unlock-3 ની ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures