Central Jail

  • વડોદરા શહેરની સેન્ટ્રલ જેલ (Central jail) સધી પણ કોરોનાનું સંક્રમણ પહોંચ્યું છે.
  • વડોદરા સેન્ટ્રલ જેલ (Central jail) માં 18 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
  • જેમા 17 પાકા કામના કેદીઓ સહિત 18 Central jail ના કેદીઓ સંક્રમિત થયા છે.
  • તો આ સાથે શહેર અને જિલ્લામાં પોઝિટીવ કેસનો આંક 4102 થઇ ગયો છે.
  • તેમજ ગઇકાલ સુધીમાં 45 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને કુલ સાજા થયેલા દર્દીનો આંક 3233 પર પહોંચી ગયો છે.
  • જ્યારે બે વધુ બે દર્દીઓના મોત થતા કુલ મૃતઆંક 70 થયો છે.
  • જો કે, શહેરમાં એકસાથે 18 દર્દીઓ સંક્રમણનો શિકાર થતા જેસ સત્તાધીશોએ તકેદારીના ભાગરૂપે કોરોનાથી બચવાના પગલા ભરવાનાં શરૂ કરી દીધા છે.
  • આ લોકોનાં સંક્રમણમાં આવેલા દર્દીઓ અને જેલનાં કર્મીઓને પણ ક્વૉરન્ટાઇન કરવામાં આવશે.
  • મહત્વનું છે કે,તમને જણાવાનું કે, વડોદરામાં અત્યારે કુલ 795 એક્ટિવ કેસ છે.
  • તેમાંથી 139 ઓક્સિજન ઉપર અને 41 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 615 દર્દીની હાલત સ્થિર છે.
  • ત્યારે વધુ 2 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 70 થયો છે.
  • તેમજ વડોદરામાં અત્યારે કુલ 795 એક્ટિવ કેસ છે, જે પૈકી 139 ઓક્સિજન ઉપર અને 41 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 615 દર્દીની હાલત સ્થિર છે.
  • શનિવારે સાંજની માહિતી પ્રમાણે, ગુજરાતમાં કોરોના વાયરસના 1081 નવા કેસ નોંધાયા હતા. જેની સામે 782 દર્દીઓ સાજા થયા છે.
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 22 દર્દીના મોત થયા છે.
  • 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 276 કેસ નોંધાયા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024