રાધનપુર થી સાંતલપુર સુધી બિસ્માર રોડ ને લઈ અકસ્માત નું પ્રમાણ વધ્યું,છેલ્લા 10 દિવસ માં અકસ્માતમાં બે લોકો ના મોત

સમી તાલુકાના મહિલાનું બિસ્માર રોડ ને અકસ્માતમાં નીપજ્યું હતું મોત

બાઇક ખાડા માં પટકાતા બાઇક પર સવાર મહિલા નું નીપજ્યું હતું મોત

  • બિસ્માર રોડ ને કારણે અકસ્માત થતા મહિલાના પતિ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી પર નોંધાવી ફરિયાદ

એકબાજું માર્ગ મકાન મંત્રી બિસ્મારરોડ ના ફોટો મંગાવી માર્ગ રીપેર કરવાની વાતો કરતા હતા

ત્યારે રાધનપુર સાંતલપુર નેશનલ હાઇવે પર હજુ પણ હાલત એવીને એવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024