Sunita Yadav સાથેના વિવાદ બાદ પ્રકાશ કાનાણી સહીત 6 સામે ફરિયાદ નોંધાઈ

પોસ્ટ કેવી લાગી?

Sunita Yadav #isupportsunitayadav

  • સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સામે સુરતમાં ગુનો નોંધાયો છે.
  • મહિલા કોન્સ્ટેબલ Sunita Yadav સાથે પ્રકાશ કાનાણીને વિવાદ થતા સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવ્યો હતો.
  • ત્યારે પ્રકાશ કાનાણી સામે કરફ્યુ ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 
  • ગુરુવારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો.
  • સમગ્ર બનાવમાં એલઆર કોન્સ્ટેબલ Sunita Yadav (સુનિતા યાદવ) સાથે પ્રકાશ કાનાણીને પોતાના મિત્રોને છોડાવવા મામલે માથાકૂટ થઈ હતી.
  • ત્યારે પ્રકાશ સહિત મિત્રો સામે પણ ગુનો દાખલ કરાયો છે. 
  • મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ (Sunita Yadav) વચ્ચેનો વિવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો હોય એવું લાગી રહ્યું છે.
  • કારણે કે સોશિયલ મીડિયા પર મહિલા પોલીસકર્મી સુનિતા યાદવને જબરદસ્ત સપોર્ટ મળી રહ્યો છે
  • Sunita Yadav એ પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરીમાંથી રાજીનામું આપી દીધા બાદ ટ્વિટરમાં સુનિતા યાદવને ફુલ સપોર્ટ મળી રહ્યો હતો.
  • તો આ સંદર્ભે ટ્વિટર પર #isupportsunitayadav હેશટેગ ટ્રેન્ડિંગ કરી રહ્યું છે.
  • તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સમગ્ર મામલાની નોંધ લીધી હતી. જેના પડઘ આખરે આજે પડ્યા હતા.
  • મળતી માહિતી મુજબ આ મામલે હવે પ્રકાશ કાનાણી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.
  • તેમની સામે સુરતના વરાછામાં ફરફ્યું ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
  • જ્યારે એવી માહિતી પણ મળી રહી છે કે આરોગ્ય મંત્રીના પુત્ર પ્રકાશ સહિત 3ની અટકાયત પણ કરવામાં આવી છે.
  • ACPએ કહ્યું કે વીડિયોના આધારે તપાસ કરવામાં આવશે.
  • આપને જણાવી દઈએ કે આરોગ્ય મંત્રીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા પોલીસ સાથે રકઝકના વીડિયો વાયરલ થયા હતા.
  • સુનિતા અને પ્રકાશ ઉપરાંત સુનિતા અને સ્થાનિક પીઆઇ વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
  • હાલ તો સોશિયલ મીડિયા પર માંગ ઉઠી રહી છે કે, સુનિતા યાદવનું રાજીનામું તો ન જ સ્વિકારવામાં આવે પરંતુ કુમાર કાનાણી રાજીનામું આપે.
  • કાનાણીના પુત્ર પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures