Rajasthan elections

Rajasthan elections

રાજસ્થાન (Rajasthan elections) નાં જયપુર જોધપુર અને કોટાના કુલ 560 વોર્ડમાંથી કોંગ્રેસે 261 અને ભાજપે 242 વોર્ડમાં વિજય મેળવ્યો હતો. અપક્ષોએ 57 વોર્ડમાં વિજયી મેળવ્યો હતા. કોંગ્રેસે 6 કોર્પોરેશનમાંથી 3 માં વિજય પ્રાપ્ત કર્યો હતો. તેમજ બે કોર્પોરેશનમાં ભાજપ અને એકમાં અપક્ષોનો દબદબો રહ્યો હતો.

ગયા વરસે 14 ઓક્ટોબરે સત્તા પર આવતાં કોંગ્રેસની સરકારે ત્રણ કોર્પોરેશનને છમાં તબદીલ કર્યા હતા. ત્રણે શહેરોનાં કુલ 221 વોર્ડને 560 વોર્ડમાં પરિવર્તિત કર્યા હતા.

આ પણ જુઓ : ધર્મ અને લિંગ આધારિત ભેદભાવને લઇ ફ્રાન્સ લાવશે નવો કાયદો

હવે છ નગર નિગમમાં જયપુર હેરિટેજ વોર્ડમાં કોંગ્રેસનો વિજય થયો હતો જ્યારે જયપુર ગ્રેટરમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી.

કોટામાં ઉત્તરમાં કોંગ્રેસ જ્યારે દક્ષિણમાં કોંગ્રેસ અને ભાજપ સરખી બેઠકો જીત્યા હતા. જોધપુર ઉત્તરમાં ભાજપ અને દક્ષિણમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024