Home Minister
ટ્વિટરે કેન્દ્રના ગૃહ મંત્રી (Home Minister) અમિત શાહનુ એકાઉન્ટ ગઈકાલે રાતે લોક કરી નાંખ્યુ હતુ. જેના કારણે ટ્વિટર ફરી એક વખત ભારતમાં વિવાદોમાં ઘેરાઈ છે. આ મુદ્દો ટ્વિટર પર ચર્ચાનો વિષય બન્યો હતો.
ત્યારબાદ થોડા કલાકોમાં ટ્વિટરે ફરી એકાઉન્ટ ચાલુ કરી દીધુ હતુ. ટ્વિટરનુ કહેવુ છે કે, એક ભૂલના કારણે તથા ગ્લોબલ પોલિસી હેઠળ અમે આ એકાઉન્ટ થોડા સમય માટે બંધ કરી દીધુ હતુ.
Due to an inadvertent error, we temporarily locked this account under our global copyright policies. This decision was reversed immediately and the account is fully functional: Twitter Spokesperson on Home Minister Amit Shah’s account being temporarily locked yesterday evening https://t.co/KVPkyo2Lic
— ANI (@ANI) November 13, 2020
આ પણ જુઓ : ‘રાહુલ સ્કૂલમાં ભણતા ટાબરિયા જેવો છે’ : બરાક ઓબામા
ટ્વિટરે અમિત શાહના એકાઉન્ટ પરથી તેમનો પ્રોફાઈલ ફોટો હટાવી દીધો હતો અને તેની પાછળ કોપીરાઈટનો ભંગ થતો હોવાનુ કારણ આપ્યુ હતુ.ટ્વિટરે કોપીરાઈટનો ભંગ થતો હોવાની ફરિયાદ કોણે કરી હતી તેની કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.