દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર છે અને કેટલાક દેશોમાં હજુ પણ લૉકડાઉન ચાલી રહ્યું છે.

સંસ્થાએ અધ્યયનમાં જાણ્યુ કે કોરોનાના એવા દર્દીઓ જે 15 માર્ચથી 14 એપ્રિલ 2020 વચ્ચે સોશ્યલ આઇસોલેસનનું પાલન કર્યુ હોવા છતાં એસટીઆઇના સંક્રમણનો શિકાર થયા છે.

આ અધ્યયન દરમિયાન સેકેન્ડ્રી સિફલિસ તેમજ ગનોરિયા સહિત બેક્ટેરિયા ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. ગયા વર્ષની ગણતરી પ્રમાણે એસટીઆઇના દર્દીઓ સાથે તુલના કરવામાં આવી છે. 

આ શોધ સાથે જોડાયેલ ડૉક્ટર માર્કો કુજીનીએ કહ્યું કે, માનવામાં આવી રહ્યું હતું કે લૉકડાઉન સેક્સ તેમજ એસટીઆઇ માટે મદદગાર સાબિત થશે. વધુમાં તેમણે કહ્યું હું આંકડા જાણીને હેરાન છું. ગોનોરિયા તેમજ યુવા વર્ગના લોકોમાં પ્રમુખ રૂપે જોવા મળે છે.

કોવિડ-19 માં સૌથી વૃદ્ધ લોકો સંક્રમિત થયા છે. આવામાં યુવા વર્ગ સેક્સ્યુઅલ રિલેશનશીપમાં વધારે સક્રિય રહ્યાં અને સંકટ સમયે પણ કોઇ પ્રકારનું પ્રોટેક્શન ન લીધુ હતુ. 

દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર છે અને કેટલાક દેશોમાં હજુ પણ લૉકડાઉન ચાલી રહ્યું છે. કોરોનાવાયરસને લઇને અલગ અલગ જગ્યાએ શોધ થઇ રહી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024