Crime Branch

  • ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર એક શાતિર ચોરની ધરપકડ કરી છે.
  • ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) એ આ સાથેજ ચોરીનો કેટલોક મુદ્દામાલ કબ્જે કર્યો છે.
  • તથા 40થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) એ બ્રાન્ચે અજિત પીલ્લાઇ નામના ધરફોડીયાની RTO સર્કલ પાસેથી બાતમી આધારે ધરપકડ કરી છે.
  • આરોપી અજિત પીલ્લાઇ મૂળ કેરલા નો છે પણ વર્ષોથી પરિવાર સાથેજ અમદાવાદમા રહેતો હતો.
  • તેમજ આરોપીએ અત્યાર સુધી 40 જેટલી ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી છે.
  • આરોપી અજિત પીલ્લાઇ એ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચોરી કરી હતી.
  • નોંધનીય છે આરોપી પોષ વિસ્તારમાં જ એકલો ચોરી કરતો હતો.
  • તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પોતાની અલગ જ મોડ્સ ઓપરેન્ડીથી ચોરી કરવા વહેલી સવારે નીકળતો.
  • તેમજ તે ખાસ પોલીસની કે અન્ય કોઈની નજરમાં ના આવે તે માટે એકલો જ ચોરી કરવા પોતાનું હથિયાર વાંદરીપાનું અને ડિસમિસ લઈ નીકળતો.
  • એટલું જ નહીં અજિત પિલ્લાઈ પોતાની ઓળખ છૂપાવા ચોરી કરી હુલિયો બદલવા ટોપી અને મોઢે માસ્ક બાંધી દેતો
  • તથા પોલીસથી બચવા માટે વાહનમાં નંબર પ્લેટ બદલી કામ વગર પણ અનેક ગલીઓમાં આંટા મારતો.
  • આરોપી અજીત  પિલ્લાઈ લોકડાઉન દરમિયાન અનેક ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂક્યો હતો.
  • પરંતુ અગાઉ પણ બે વખત તેની ધરપકડ થઈ ચૂકેલી છે.
  • આ પેહલા વડોદરાના અનેક વિસ્તારોમાં પણ ઘરફોડ ચોરીઓ કરી હતી.
  • અજીત પોતાની એ જ મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવતા બધું જ ગુનાનો ભેદ ઉકેલાય તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024