Video – ‘સસ્તુ મળે છે’ ની લાલચમાં ડી માર્ટ માંથી ખરીદી કરતા પહેલા જોઈ લો આ વીડિયો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો વડોદરાના ફતેહગંજ વિસ્તારના ડીમાર્ટ સ્ટોરનો છે, જ્યાં વજન કાંટામાં અલગ અલગ વજન થતો હોવાની ગ્રાહકોને ખબર પડતા ગ્રાહકો વીફર્યા હતા. અને આખી ઘટનાનો વીડિયો શૂટ કર્યો હતો.
PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.
Youtube Subscribe Now
Click Here – PTN NEWS
Facebook Like Page
Click Here – PTN NEWS
Website Visit Our Website
Click Here – PTN NEWS