ઝાલોદ એએસપી વિજયસિંહ ગુજ્જર તેમજ નશાબંધી અધિકારીના જણાવ્યા મુજબ 1 કરોડ 42 લાખનો ગણાનાપ્રાત્ર પ્રોહીબીશન નાશ કરવામાં આવ્યો. ઝાલોદ એએસપી તેમજ ઝાલોદ પ્રાંત અધિકારી અને નશાબંધી અધિકારીઓની હાજરીમાં આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો તેમજ તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઇની હાજરીમાં 2018 થી 2022 સુધીનો આ જથ્થો હતો તેવું જણાવવામાં આવ્યું હતું.
તો તમામ પોલીસ સ્ટેશનમાં ગણના પાત્ર પ્રોહીબીશનના જથ્થાને આજે ઝાલોદ સબડિવિઝના હદમાં આવેલ ઝાલોદ, ફતેપુરા, લિમડી, ચાકલિયા, સુખસર, સંજેલી આમ આ છ પોલીસ સ્ટેશનમાં બિન અધિકૃત ગણાનાપ્રાત્ર પ્રોહીબીશન નો જથ્થો આજે ઝાલોદ સબ ડિવિઝન ના આશરે ૫૦૦ મીટર માં આવેલ રાજપુર મેદાનમાં આ નશીલો પદાર્થ પર આજે બુલડોઝર ફેરવવામાં આવ્યું.
પદાઅધિકારી પ્રાંત ઝાલોદ તેમજ ઝાલોદ એસ.પી વિજયસિંહ ગુજ્જર દ્વારા તમામ જથ્થાની માહિતી આપી અને તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી કે આપના વિસ્તારમાં દારૂ નશીલો પદાર્થનો ઉપયોગ ન કરીએ તેવી પણ અપીલ કરી.
- પાટણ: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આફ્રિકાના ધાનાથી આવેલ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી