• ટીવી રામાયણમાં રામ અને સીતાની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલા અભિનેતા ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જી હાલમાં હાલ માલ્દીવ્ઝમાં વેકેશન માણી રહ્યા છે. ત્યારે તેઓની કેટલી તસવીરો સામે આવી છે જેના કારણે ચર્ચામાં છે.
  • દેબિનાએ મલ્ટી કલર બિકિનીમાં પતિ સાથે રોમેન્ટિક પોઝ આપ્યા હતા. દેબિનાનો આ લૂક તેના ફેન્સને પણ ઘણો પસંદ આવ્યો છે.
  • બ્લેક બિકિનીમાં દેબિનાનો આ અવતાર ચર્ચાનો વિષય બન્યો છે. ટીવીના આ જાણિતા કપલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.