Delhi

  • કોરોનની ઝપેટમાં કેટલાય લોકો આવી ગયા છે તો કોરોને કેટલાયનો ભોગ પણ લીધો છે.
  • તો (Delhi) દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડતા સોમવારે મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • જાણકારી અનુસાર સત્યેન્દ્ર જૈનને તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હતી.
  • ત્યાર બાદ તેમને મોડી રાત્રે રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા
  • સત્યેન્દ્ર જૈનનું ઓક્સીજન લેવલ ખૂબ જ ઓછું થઇ જવાથી તેમને હાલમાં ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
  • તથા સ્વાસ્થ્ય મંત્રીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

  • સત્યેન્દ્ર જૈનને ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.
  • ટ્વીટમાં સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, એમને તાવ છે
  • તેમજ તેમના ઓક્સીજન લેવલમાં અચાનક ઘટાડો આવવાને કારણે કાલે રાત્રે તેમને રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • તેમજ તેઓ તમામને અપડેટ કરતા રહશે

  • તો કેજરીવાલે સત્યેન્દ્ર જૈન ઝડપથી સાજા થાય તેની કામના કરી હતી
  • (Delhi) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા કહ્યું કે “તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યા વગર તમે રાત દિવસ 24 કલાક લોકોની સેવામાં લાગ્યા છો. તમારું ધ્યાન રાખો અને ઝડપથી સાજા થાવ.”
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024