LOCફાઈલ તસ્વીર

LOC

જમ્મુ-કાશ્મીરમાં LOC ખાતે પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા ગોળીબારમાં ભારતીય સેનાના જુનિયર ઓફિસર શહીદ થયા હતા. રવિવારે સવારે જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસીને પેલે પારથી પાકિસ્તાની સેનાએ અચાનક જ ગોળીબાર અને શેલિંગ શરૂ કર્યા હતા.

આ પણ જુઓ : Unlock 4 : ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન, જાણો શું શું ખુલશે

પાકિસ્તાની સેનાએ LOC પરના કાલસિયાન, ખાનગેર અને ભવાની વિસ્તારોમાં નાના શસ્ત્રો વડે ભારતની ફોરવર્ડ ચોકીઓને નિશાન બનાવી હતી. આ ગોળીબારમાં જુનિયર કમિશન્ડ ઓફિસર નાયબ સુબેદાર રાજવિન્દરસિંહને ગંભીર ઇજાથઇ હતી. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોટ નીપજ્યું હતું.

આ પણ જુઓ : HNGU Affiliated Colleges Recruitment 2020 for various Post

ભારતીય સેનાના પ્રવક્તા લે. કર્નલ દેવિન્દર આનંદે જણાવ્યું હતું કે, નાયબ સુબેદાર રાજવિન્દરસિંહ બહાદુર, પ્રતિબદ્ધ અને ગંભીર સૈનિક હતા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024