- શિયાળા ની ઋતુ આવી ગઈ છે ત્યારે ઠંડી માં સેક્સ ની તીવ્રતા વધે તે સ્વભાવિક છે પરંતુ હાલ માં ઇન્દ્રિય નું ટાઈટ થવું અને લાંબા સમય સુધી ઈરેક્શન રહે તેવું બધા ઈચ્છતા હોય છે અને તોજ સેક્સ લાઈફ સારી રહે છે.
- પેનિસ શિથિલ ન થઈ જાય તે માટેની એક બિલકુલ નેચરલ કહી શકાય તેવી એક એક્સર્સાઈઝ છે જેનું નામ છે કેગલ એક્સર્સાઈઝ અને આ આ રીત તો એકદમ ઈઝી પણ છે તો પછી સૌથી સરળ કહી શકાય તેવી આ કેગલ એક્સર્સાઈઝ કરીને પુરુસ પોતાની સેક્સ લાઈફને ઈમ્પ્રુવ કરી શકે છે.
- કેગલ્સની એક્સર્સાઈઝમાં પેલ્વિક ફ્લોર સ્નાયુઓમાં ઈમ્પ્રુવમેન્ટ આવે છે, તેનાથી પેનિસ લાંબા સમય સુધી કડક અને જાડું રહે છે અને સેક્સ ઇન્જોય સારી રીતે કરી શકાય છે પબોકોક્સિજિઅસ મસલ્સ મસલ્સ અથવા PC મસલ્સ તરીકે ઓળખવામાં આવે છે
- આ મસલ્સ પેશાબ કરતી વખતે ઉપયોગ થતો હોય છે અને આ મસલ્સની એક્સર્સાઈઝ્ડ પણ પેશાબ કરતી વખતે જ થઈ શકે છે.
- આપણે જ્યારે પેશાબ કરતા હોઈએ ત્યારે અચાનક પેશાબ અટકાવીને છોડવાથી આ મસલ્સની એક્સર્સાઈઝ થાય છે.
- ડૉ. આર્નોલ્ડ કેગલે સ્ત્રી માટે આ એક્સર્સાઈઝની શોધ કરી હતી, પરંતુ તે પુરુષો માટે વધુ ફાયદારૂપ છે અને દરરોજઆ પ્રેક્ટિસ કરવાથી એકથી વધુ ઓર્ગેઝમ પર પણ પહોંચી શકાય છે. છે.
- પેશાબ કરતી વખતે આ એક્સર્સાઈઝ કરો ત્યારે પેલ્વિક મસલ્સ કે PC મસલ્સ શોધી કાઢો.
- ધ્યાન રાખો આ એક્સર્સાઈઝ કરતી વખતે પગ, પેટ અથવા નિતંબના ભાગનો ઉપયોગ ન કરવો જઈએ.
- પેલ્વિક મસલ્સ દ્વારા પેશાબને રોકો, જેટલો સમય રોકાય તેટલું પેશાબ રોકી રાખો પછી રિલીઝ કરો. અથવા તો પેશાબ રોક્યા બાદ 1થી 5 કાઉન્ટ કરો અને પેશાબ છોડી દો.
- આવું તમે દિવસમાં ત્રણ વખત કરી શકો ,જોકે તમે ઇચ્છો તો આપના ડોકટર ની સલાહ અવશ્ય લઈ શકો છો કેમકે બધાને અલગઅલગ કસરત કરવાની હોય છે,પરંતુ આ પ્રયોગ થી લાંબા સમય સુધી આપના પાર્ટનર સાથે બેડ પર મજા કરી શકાતો હોવાનું કહેવાતું આવ્યું છે.જેમાં આ મુજબ લાભ થઇ શકે છે.
- પેનિસ લાંબા સમય સુધી ટાઈટ રહી શકે છે અને તેનો આનન્દ લઇ શકાય છે
- શરીરમાંથી વીર્ય બહાર ફેંકવાનો ફોર્સ પણ વધી જાય છે,અને પેનિસની લંબાઈ પણ વધે છે
- પેનિસનું ઈરેક્શન એકદમ સારા એંગલ પર રહે છે
- પેશાબ અટકી અટકીને આવતો હોય તેવી ફરિયાદો દૂર થઈ જાય છે.
- કેગલ્સથી પ્રોસ્ટેટ ગ્રંથી અને પ્રોસ્ટેટ ગ્રંથી સાથે જોડાયેલા શારીરિક પ્રોબ્લેમ દૂર થાય છે.
- કેગલ એક્સર્સાઈઝથી પ્રિમેચ્યોર ઈજેક્યુલેશન અને ઈજેક્યુલેશનમાં લાગતા વધુ સમય જેવા પ્રોબ્લેમ ચૂંટકીઓ માં દૂર થઈ જાય છે અને આપ તાજામાજા ફિલ કરી શકો છો
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News