- મહિલાઓના સ્તનને લઈને એક મહત્વનો ખુલાસો થયો છે.જો તમે કોઈ પુરુષને પૂછો કે મહિલાઓ નું કયું અંગ કેવું છે જે જોવાથી તમે આકર્ષિત થઈ જાવ છો ?
- મોટા ભાગના પુરુષોનો એક જ જવાબ હશે કે મહિલાઓના સ્તન જોવાથી ઉતેજીત અને આકર્ષિત થઈ જઈએ છીએ.
- ત્યારે એક સર્વે પ્રમાણે જો મહિલાઓના સરળ ભાષામાં કહીએ તો સ્તન નાના હશે તો તે ઓછી આકર્ષિત થાય છે. જેના કારણે ઘણી મહિલા પુશ-અપ બ્રાનો પણ સહારો લે છે.
- સ્તન નાના હોવાના ઘણા કારણો હોય શકે છે જેમ કે ઓછો વજન, સરખું ભોજન ન લેવું, હોર્મોન્સની ખામી,વગેરે જેવા કારણો હોય છે. આવા કારણોસર ઘણી મહિલાઓ પોતાને આકર્ષક અને સુંદરતાનો અનુભવ નથી કરી શકતી.
- સ્તન વધારવા માટે અનેક પ્રકારના ઉપાયો છે. જે ઉપાયો અપનાવવાથી સ્તનની વૃદ્ધી થઇ શકે અને સ્તન ટાઈટ પણ થાય છે.
1. મસાજ – મસાજ કરવાથી ફાયદો તે થાય છે કે બ્રેસ્ટના મસલ્સ મજબુત થાય છે.
- વ્યાયામ કરવાથી બ્રેસ્ટની સાઈઝ પણ વધારી શકાય છે. અને એક્સસાઈઝથી સ્તન પણ ફીટ રહે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News