Drugs

સુરત ક્રાઇમબ્રાંચ દ્વારા કાલે એક યુવક પાસેથી 1 કરોડ કરતા પણ વધારે રકમનો ડ્રગ્સ (Drugs) નો જથ્થો જપ્ત કર્યો છે.  જો કે ગુજરાતમાં જે પ્રકારે ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે તેના કારણે તંત્ર સહિત સરકાર પણ પરેશાન છે. 

ગત્ત રાત્રે પોલીસ દ્વારા ડુમ્મસ રોડ પર એક યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. તથા તેની પાસેથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ (Drugs) નો જથ્થો મળી આવ્યો હતો. તેમજ આ ડ્રગ્સની અંદાજીત કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે અત્યારે તેની ધરપકડ કરી છે. આ ઉપરાંત તે ક્યાંથી ડ્રગ્સ લાવતો હતો અને કોને વેચતો હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024