કચ્છના દરિયાકાંઠેથી મળ્યું 150 કરોડનું ડ્રગ્સ
કચ્છ: ગુજરાતમાં દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ સતત વધતી જ જઈ રહી છે. અવારનવાર મળી આવતા ડ્રગ્સના પેકેટ દર્શાવે છે કે, ગુજરાતમાં આવા માદક પદાર્થની ફેરફેર વધી રહી છે. આ સાથે કચ્છના દરિયાઈ સીમામાંથી માદક દ્રવ્યોનો જથ્થો મળી આવવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે.
Drugs worth 150 crores were recovered from the coast of Kutch
Kutch: In Gujarat, the incidents of finding drugs from the seashore are continuously increasing. Drug packets frequently found show that trafficking of such narcotics is increasing in Gujarat. Along with this, the quantity of narcotics found from the sea border of Kutch has also continued.
#kutch #kutchcoast #drugs #150croredrugs #gujarat #viralvideo