શુ તમે જાણો છો ઇ-સિગારેટ પીવાથી ફેફસાંના રોગો થવાનું જોખમ કેટલા % વધે છે?

પોસ્ટ કેવી લાગી?
  • ઇ-સિગારેટથી સ્વાસ્થ્યને કેટલા નુકસાન થાય છે તે અંગે કોઈ અજાણ નથી.
  • ઇ-સિગારેટને લઇને એક નવું સંશોધન થયું છે. જેમાં જાણવા મળ્યું છે કે ઇ-સિગારેટ પીવાથી ફેફસાંના રોગો થવાનું જોખમ 29% વધે છે.
  • આ સંશોધન પ્રમાણેનું કહેવું છે કે, જે લોકો ઈ-સિગારેટનું સેવન કરતા હોય તેમને તમાકુ ન ખાતા લોકોની તુલનામાં અસ્થમા, બ્રોન્કાઇટિસ અને ફેફસાંના ચેપનું જોખમ વધી જાય છે.
  • રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ છેલ્લાં ત્રણ વર્ષમાં 32,000 લોકોનું વિશ્લેષણ કર્યું.
  • ઇ-સિગારેટ પીનારા લોકોને શ્વાસ સંબંધિત રોગો થવાનું જોખમ વધારે રહે છે.
  • ઇ-સિગારેટ દ્વારા તંબાકુના સેવનથી નિકોટીન લેવામાં આવે છે.
  • જેના કારણે વિશ્વભરના અનેક લોકોમાં ઇ-સિગારેટ પીવાનું ચલણ વધ્યું છે.
  • અમેરિકન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
  • આ સંશોધન સાથે સંકળાયેલા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર સ્ટેન્ટન ગ્લેન્ટ્ઝનું કહેવું છે કે, આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઈ-સિગારેટ પીવાથી ફેફસાંના રોગો થવાનું જોખમ વધે છે.
  • એ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમે તમાકુનું સેવન કરો છો કે નહીં, જો તમે ઇ-સિગારેટ પીતા હો તો તમને ફેફસાંના રોગો થઈ શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures