મોટાભાઈએ નાનાભાઈની પત્ની સાથે મળીને કર્યું કાંઈક એવું કે જાણીને ચોકી જશો…

પોસ્ટ કેવી લાગી?

elder brother

 • થોડા સમય પહેલા સુરતમાં વેવાઇ વેવાણને લઇ ભાગી ગયા હતા અને કિસ્સો સમગ્ર રાજ્યમાં ચર્ચોનો વિષય બન્યો હતો.
 • ત્યારે સુરતથી વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 
 • સુરતમાં સમાજને એક કાળી ટીલી રૂપી ઘટના સામે આવી છે.
 • જેમાં પરિણીત મોટાભાઈ (elder brother) અને તેમના જ નાના ભાઈની પત્ની સાથે પ્રેમ થઈ જતા મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા.
 • મોટા ભાઈ પોતાની પત્નીને અને નાના બાળકો હાલ ભગવાન ભરોસે મુકાયાની ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. 
 • પુણા પોલીસ સ્ટેશનમાં પરિણીતા દ્વારા એક અરજી કરવામાં આવી છે.
 • આ અરજીમાં ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
 • જેઠ વહુનો સંબંધ ખૂબ માન મર્યાદાવાળો હોય છે.
 • જોકે, સુરતમાં સમાજને કાળી ટીલા રૂપી ઘટના બની હતી.
 • જેમાં મોટાભાઈ અને તેમના નાનાભાઈના પત્નીને પ્રેમ સંબંધ બંધાતા ભાગી ગયા હતા.
 • ત્યારબાદ પરિવારજનોએ બન્નેને શોધ્યા હતા પરંતુ બન્નેએ મૈત્રી કરાર કરી લીધો છે.
 • મોટા ભાઈના (elder brother પત્નીએ સુરત પુણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, જેમાં પોતાના પતિની કરતૂતો છતી થઈ હતી,
 • પત્ની એ જણાવ્યું હતું કે, મારા પતિ મને વારંવાર મારત હતા સાથે જ તેઓ જુગાર પણ રમતા અને રમાડતા હતા ને ચોરી છુપે દારૂ પણ વહેંચતા હતા.
 • જોકે મહિલાની વાત પોલીસે ધ્યાને નહીં લેતા પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી આપી હતી.
 • ત્યાંથી પણ કોઈ સંતોષ કારક જવાબ નહીં માળતા આખરે તેમને પત્રકારોનો સહારો લીધો હતો અને ન્યાયની માંગ કરી હતી.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures