Online

  • કોરોનાકાળમાં ફી ઉઘરાવતી સ્કૂલોને ફટકાર લગાવતા હાઈકોર્ટે કહ્યું છે કે સ્કૂલો ખુલે નહીં ત્યાં સુધી ફી માંગે નહીં।
  • તથા સ્કૂલ સંચાલકો વાલીઓને સ્કૂલ ફી મુદ્દે દબાણ નહીં કરી શકે.
  • ખાનગી સ્કૂલોના સંચાલકોની આજે બેઠક મળી હતી અને તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ત્યારે  ગુજરાત રાજ્યની ખાનગી સ્કૂલોના સંચાલકોએ ઓનલાઈન (Online) શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
  • રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, રાજ્યમાં શાળાઓ ખુલે નહીં ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો છે.
  • તો આ સામે શાળા સંચાલકોને વાંધો છે. કારણ કે, ફી વિના શાળા સંચાલકો, શિક્ષકો, સ્ટાફની ફીથી માંડીને અન્ય ખર્ચા ઉઠાવી ન શકે.
  • તથા અત્યાર સુધી ઓનલાઈન (Online) શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
  • તેમજ તેના માટે પણ સ્કૂલોને મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે.
  • જો હવે સ્કૂલ ન ખુલે ત્યાં સુધી ફી ન ઉઘરાવવાની ન હોય તો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરવાનું નક્કી કરાયું છે.  
  • આખા ગુજરાતમાં આ નિર્ણય લાગુ પડશે અને તમામ ધોરણમાં આ નિર્ણય લાગુ પડશે.
  • તેમજ કાલથી સમગ્ર ગુજરાતની ખાનગી શાળાઓ ઓનલાઇન (Online) શિક્ષણ બંધ કરી દેશે.
  • જો કે, ગુજરાતમાં નાની-મોટી 6 હજાર જેટલી ખાનગી સ્કૂલો છે.  
  • આ તમામ સ્કૂલોમાં અસર કરતો આ નિર્ણય લેવાયો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024