ESI

ESI

સરકાર તરફથી અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ રોજગાર ગુમાવનારા કર્મચારીઓને આર્થિક મદદ મળશે. આ એક પ્રકારનું બેરોજગારી ભથ્થુ હોય છે. જેનો લાભ ઈએસઆઈ (ESI) સ્કીમ હેઠળ આવતા કર્મચારીઓને તેમજ જેમના માસિક વેતનમાંથી ઈએસઆઈ કપાય તેમને મળે છે.

સરકારના નિયમો મુજબ કોરોનામાં નોકરી ગુમાવી ચૂકેલા ઔદ્યોગિક કામગારોને 3 મહિના સુધી 50 ટકા સેલરી અનએમ્પલોયમેન્ટ બેનિફિટ તરીકે આપવામાં આવશે. જેમની નોકરી 24 માર્ચથી 31 ડિસેમ્બરની વચ્ચે જતી રહી છે એ લોકોને આનો ફાયદો મળશે. આ પહેલા સ્કીમમાં 31 ડિસેમ્બર 2020 સુધી વધારવામાં આવી હતી. જે હવે જૂન 2021 છે.

આ પણ જુઓ : કંગનાએ તુટેલી ઓફિસના ફોટા શેર કરી કહ્યુ આ મારા સપનાઓનો બળાત્કાર છે

23 માર્ચ 2020ના રોજ અથવા એ પહેલા 1 જાન્યુઆરી 2021ના રોજ અથવા તેના પછી બેરોજગાર થયા છે. તેવા બીમિત વ્યક્તિઓને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાને હકિકતમાં યોગ્યતાની શરતો લાગુ પડશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024