પાટણ: ખેડૂત આંદોલન

નવ દિવસથી ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ આંદોલન છેડી દીધુ છે. આ અંગે ગુજરાતમાં પણ ઠેરઠેર વિરોધ નોંધાઈ રહ્યો છે.

પાટણ પાસ કન્વીનર અને ખેડૂત નેતા હાર્દિક પટેલ(અડીયા),પાટણ તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ખેડૂત નેતા સોહન પટેલ(સંખારી), કિરણ પટેલ(પાટણ), હિરેન પટેલ(રૂની), દિક્ષીત પટેલ(મણુંદ) અને અમિત પ્રજાપતિ ની પાટણ બી ડીવીઝન પોલીસ દ્વારા પાટણ સિધ્ધપુર ચોકડી ખાતે ખેડૂત આંદોલન સમર્થન દરમિયાન ચોકડી ચક્કાધામ કરતાં કરાઈ ધરપક.

નવ દિવસથી ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ આંદોલન છેડી દીધુ છે. આ અંગે ગુજરાતમાં પણ ઠેરઠેર વિરોધ નોંધાઈ રહ્યો છે. ખેડૂતો સરકારે નક્કી કરેલા નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી પણ ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે.

સીએમ રૂપાણીના ગામ રાજકોટમાં પણ કૃષિ બીલના વિરોધમાં ખેડૂતોએ નારા લગાવ્યા હતા. રાજકોટમાં કિસાન સંઘના દેખાવો યોજાયા હતા. બેનર સાથે કલેક્ટર કચેરી બહાર આ અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024