મહેસાણાના 92 વર્ષિય વૃદ્ધ ધનજીભાઇ મકવાણા કોરોના સામેની જંગ હારી ગયા હતા.

શ્વાસ લેવા સહિતની ઉભી થયેલી તકલીફ વચ્ચે તેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.જ્યાં ગુરૂવારે મોત થયુ હતુ.

ગાંધીનગરના નારદીપુરના 86 વર્ષિય જુઠીબેન ગાંડાભાઇ પટેલનુ પણ મહેસાણામાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયુ હતુ.બીજીબાજુ જિલ્લામાં નવા 47 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

જિલ્લામાં કોરોના સંક્રમિત બનેલા દર્દીઓ
મહેસાણા
 : મોઢેરા રોડ (42)(પુરૂષ)
સાંઇબાબા રોડ (30)(પુરુષ)
આઝાદ ચોક (71)(મહિલા)
રાધનપુર રોડ (46)(પુરુષ)
ઉચરપી રોડ (5)(પુરૂષ)
મોઢેરા રોડ (47)(મહિલા)
નીચો ભાટવાડો (41)(પુરૂષ)
સોમનાથ રોડ (29)(પુરૂષ)
વિસનગર રોડ (52)(મહિલા)
મોઢેરા રોડ (41)(પુરુષ)
વિસનગર રોડ (54)(મહિલા)
ધોબીઘાટ રોડ (49)(મહિલા)
દેલોલી (81)(પુરુષ)
છઠીયારડા (32)(પુરુષ)
દેદીયાસણ(ઓજી)(18)(પુરુષ)
નાગલપુર (64)(પુરુષ)
નાગલપુર (75)(પુરુષ)
ખેરવા (24)(મહિલા)
દેદીયાસણ (45)(પુરુષ)
દેદીયાસણ (70)(મહિલા)
રૂપાલ કુકસ (70)(પુરુષ)

વિસનગર :ધરોઇ કોલોની રોડ (33)(પુરૂષ)
ખેરાલુ રોડ (45)(પુરુષ)
એસ.કે.કેમ્પસ (27)(મહિલા)
ધરોઇકોલોની રોડ (55)(મહિલા)
ITI સામે (50)(મહિલા)
કમાણા ચોકડી (72)(પુરૂષ)
કાંસા એન.એ (53)(પુરૂષ)
કાંસા (70)(મહિલા)

ઊંઝા : આર્યુ. હોસ્પિ.સામે (61)(પુ.)
બહારમાઢ (40)(મહિલા)
બહારમાઢ (37)(પુરૂષ)
રામપુરા રોડ (50)(પુરુષ)
દરબારની પિપળ (50)કમહિલા)
ટુંડાવ (24)(મહિલા)
કરલી (80)(પુરુષ)
કામલી (38)(પુરુષ)
હાજીપુર (21)(પુરૂષ)
હાજીપુર (17)(મહિલા)
હાજીપુર (50)(પુરુષ)
હાજીપુર (82)(પુરૂષ)

વિજાપુર :દગાવાડીયા (53)(મહિલા)
ગેરીતા (50)(મહિલા)

કડી : મેડાઆદરજ (23)(પુરુષ)

બહુચરાજી :(29)(પુરુષ)

જોટાણા : રાણીપુરા (60)(મહિલા)

ખેરાલુ : ખેરાલુ (54)(મહિલા)

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.