jetpur farmers

જેતપુર પીજીવીસીએલ કચેરી ખાતે આપ્યું આવેદન…

ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે લગાવ્યા નારા, લોડ સેટિંગ કે સરકારના સેટિંગ લગાવ્યા, પીજીવીસીએલ હાય હાયનાં નારા લગાવામાં આવ્યા

જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં ખેતર માટે અપાતી વિજળીમાં ધાંધીયા થતા 15 જેટલા ગ્રામજનો પીજીવીસીએલ કચરી ખાતે આપ્યું આવેદન.

ખેડૂતોએ આક્ષેપ કર્યા કે રાજય સરકાર ઉદ્યોગ માટે 24 કલાક વિજળી અપાઈ છે અને ખેડૂતો ને આઠ કલાક વિજળી દેવામા પણ ધાંધીયા કરે છે.

વિજળી આપવામા પણ સમયસર તંત્ર દ્વારા વિજળી અપાતી નથી ખેડૂત મોડી રાત થી સવાર સુધી રાહ જોતો હોય છે

વિજળી સમયસર ન અપાતા જેતપુર પંથકમાં ખેડૂતો ને ખેતર માટે વિજ ધાંધિયા થી ત્રસ્ત.

અગાઉ પણ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

સમયસર વીજળી નહીં આપવામાં આવે તો ઉપવાસ ઉપર બેસવાની આપી ચીમકી.