ફતેપુરા થી આશરે દસેક કિલોમીટર દૂર આવેલ, મોટી બારા ગામે ખાનગી રાહે બાતમી મળતા ફતેપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સીબી બરંડા અને તેમના સ્ટાફના માણસો સાથે રહી ને રાજસ્થાનથી એક સફેદ કલરની મારુતિ ગાડી મા ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂ ભરી રાજસ્થાન તરફથી આવી રહી છે
તેવી માહિતી મળતી ફતેપુરા પોલીસ મોટી બારા ગામે ચોકડી પર નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધરાતા એક સફેદ કલરની મારુતિ ગાડી નંબર GJ 17, BH 3215 નંબર અને ગાડી માં એક ઈસમ ઇંગ્લિશ દારૂ ભરીને રાજસ્થાન થી લઈને મોટી બારા તરફ આવી રહ્યા છે છે
તેવી ખાનગી રાહે બાતમી મળી હતી રોડ પર નાકાબંધી કરી ચેકિંગ હાથ ધરાતા એક ઈસમ સફેદ કલરની ગાડી નંબર GJ 17 B H 3215, ગાડીમાં ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂ ગાડી સહિત કુલ કિંમત રૂપિયા સહિત 325 9020 મુદ્દામાલ સહિત એક ઇસમને ઝડપી પાડયો હાલમાં હોળી અને ધૂળેટીના તહેવાર ને ધ્યાનમાં લેતા પોલીસ એ લેટ થયું છે