The End

FAUG

ભારત અને ચાઇના વચ્ચેના તણાવને લઇ ભારતે પબજી ગેમ સાથે બીજી એપ્સ પાર પ્રતિબંધ મુક્યો છે. પબજી એક એવી ગેમ છે જેને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. પબજી બેન થતાં દેશના યુવાનોમાં નિરાશા જોવા મળી છે.

અક્ષય કુમારે આ દરમિયાન દેશના યુવાનોને માટે જલદી જ પબજી જેવી જ એક સ્વદેશી ગેમ FAUG માર્કેટમાં ઉતારવાના છે જેના લગભગ તમામ ફીચર પબજી ગેમ જેવા જ હશે.

આ પણ જુઓ : રસ્તો ભુલેલા ચીની નાગરિકોની મદદ કરી ભારતીય સેનાએ માનવતાની મિસાલ રજૂ કરી

આ નવી ગેમનું પોસ્ટર શેર કરતાં અક્ષય કુમારે લખ્યું કે ‘હું પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર અભિયાનને સમર્થન કરું છું. હું ખૂબ જ ગર્વ સાથે તમને બધાને આ જાણકારી આપવા માંગુ છું કે અમે તમારા બધા માટે એક મલ્ટીપ્લેયર એક્શન ગેમ લઇને આવી રહ્યા છીએ. આ ગેમને અમે ફૌજી નામ આપ્યું છે.’

ઉપરાંત તેમણે લખ્યું છે કે ‘ગેમ ફીયરલેસ અને યૂનાઇટેડ ગાર્ડ બનવામાં મદદ કરશે. મનોરંજન સાથે-સાથે જવાનોના બલિદાન વિશે પણ સમજાશે. આ ગેમથી થનાર કમાણી 20 ટકા ભારતના વીર અભિયાનને ડોનેટ કરી દેવામાં આવશે.’

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024