Online franchise લેવી વેપારીને પડી ભારે, જાણો વિગત

પોસ્ટ કેવી લાગી?

Online franchise

  • આજકાલ સાયબર ક્રાઈમ (cyber crime) તથા ઑનલાઈન ફ્રોડ (online fraud)ના કિસ્સા અવારનાર થતા જોવા મળે છે.
  • લોકો સાથે ઑનલાઈન છેતરપિંડી થતાની ઘટના આપણાં સામે આવે છે.
  • તો આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન (Ahmedabad Airport Police Station)માં પણ નોંધાયો છે.
  • એક વેપારીને (Online franchise) ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓનલાઇન અરજી કરવી ભારે પડી.
  • આ વેપારી ઠગબાજોની જાળમાં ફસાઈ જતા 99,999 રૂપિયા ખોયા છે.
  • અમદાવાદના સરદારનગરમાં રહેતા વિનયભાઈ વરધાની કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
  • તેમણે ગત 1 ફેબ્રુઆરીના રોજ નાગપુર ખાતે આવેલી હલ્દીરામ નમકીન કંપનીની (Online franchise) ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓનલાઈન અરજી કરી હતી.
  • તો એ જ દિવસે તેમને એક ફોન આવ્યો હતો.
  • ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ દેવરાજકુમાર સિંગ જણાવ્યું હતુ
  • તથા પોતે ફ્રેન્ચાઇઝી ડિવિઝનમાં બેસી તે વિભાગનું કામકાજ સંભાળતા હોવાનું જણાવ્યું હતું.
  • ત્યારબાદ દેવરાજકુમાર સિંગ એ એક ફોર્મ ભરવાનું કહી ફોર્મ વોટ્સએપ પર મોકલી આપ્યું હતું.
  • તેની સાથે એવું પણ જણાવ્યું હતું કે 99,999 રૂપિયા ભરવાના રહેશે.
  • આ બાદમાં વિનયભાઈએ માર્ચ મહિનામાં આ નાણાં ભરી ફોર્મ ભર્યું હતું.
  • આ થયા બાદમાં વિનયભાઈને ધ્યાને આવ્યું કે આવી કોઈ વ્યક્તિ આ કંપનીમાં કામ નથી કરતી
  • તથા પોતે ઠગબાજોનો ભોગ બન્યા છે.
  • તેથી તેમણે સાઇબર ક્રાઇમમાં આ અંગે અરજી આપીહતી.
  • તો અરજી આપ્યા બાદ હવે એરપોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધી આ ટોળકી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures