SBI

  • દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) માં જો તમારું બેંક એકાઉન્ટ હોય તો તેઓ માટે આ ખૂબ જ મહત્વનાના સમાચાર છે.
  • આપ સહુને જણાવાનું કે 1લી જુલાઇથી SBI બેંકના ATM (એટીએમ)માંથી રોકડ ઉપાડવાના નિયમો બદલાયા છે.
  • આ નિયમો બદલવાનું કારણ એવું છે કે લોકડાઉન દરમિયાન ATM માંથી રોકડ ઉપાડવાના નિયમો બદલવામાં આવ્યા હતા.
  • જેની મુદત 30 જૂન 2020ના રોજ સમાપ્ત થઈ ચૂકી છે.
  • તો હવે SBI એ એટીએમથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફરીથી ફેરફાર કર્યો છે.
  • મળતી માહિતી મુજબ SBI ખાતા ધારક કે જેમનું માસિક બેલેન્સ 25,000 રૂપિયા સરેરાશ છે.
  • આવા SBI ખાતા ધારક બેંક બ્રાન્ચમાંથી 8 વખત કોઈ પણ ચાર્જ વગર રોકડા ઉપાડી શકશે.
  • જેમાં 5 ટ્રાન્ઝેક્શન SBI ATM થી કરી શકે છે જ્યારે 3 અન્ય બેંકના એટીએમથી કરી શકે છે.
  • જ્યારે 25,000 થી 50,000 સરેરાશ બેલેન્સવાળા એકાઉન્ટ હોલ્ડર 10 વખત કોઈ પણ ચાર્જ વગર એટીએમમાંથી રોકડા કાઢી શકશે.
  • આ ઉપરાંત નોન-મેટ્રો શહેરોમાં 10 ફ્રી ATM ટ્રાન્ઝેક્શન મળે છે
  • જેમાં 5-5 એસબીઆઈ અને અન્ય બેંકથી કરી શકાય છે.
  • માહિતી મુજબ, મેટ્રો શહેરોમાં, એસબીઆઈ તેના નિયમિત બચત ખાતાધારકોને એક મહિનામાં 8 મફત ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે.
  • તથા 50,000થી 1,00,000 સુધીનું સરેરાશ બેલેન્સવાળા ખાતા ધારકો બેંક બ્રાન્ચથી 8 વખત મફત કેશ કાઢી શકશે.
  • જ્યારે એક લાખથી વધુ સરેરાશ બેલેન્સવાળા ખાતા ધારકોને બેંક બ્રાન્ચથી કેશ નીકાળવા માટે કોઈ લિમિટ નથી.
  • બેંક બ્રાન્ચથી તે કેટલી વખત પણ કેશ કાઢી શકશે.
  • તેમજ માહિતી મુજબ ફ્રી લિમિટ બાદ ATM થી રોકડ કાઢવા પર SBI 5 થી 8 રૂપિયા અને જીએસટી ચાર્જ વસૂલે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024