Hemant Chauhan
આજે ગુજરાતના પ્રખ્યાત લોકગાયક હેમંત ચૌહાણ (Hemant Chauhan) ની શિવ સ્ટુડિયોના સંચાલકને ધમકી આપવા બદલ પોલીસે અટકાયત કરી હતી. જો કે, તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. વર્ષ 2015 માં હેમંત ચૌહાણની ઓડિયો ક્લીપ વાઇરલ થઈ હતી.
આ ક્લીપ મામલે રાજકોટના શિવ સ્ટુડિયોના માલિક ભાવિનભાઈ ખખ્ખરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકગાયક હેમંત ચૌહાણ વિરુદ્ધ અરજી કરી હતી.
- આ પણ વાંચો : Fake Mark sheet: નકલી માર્કશીટનું કૌભાંડ પકડાયું, 2ની થઈ ધરપકડ
- આ પણ વાંચો : Chhota Udepur: મહિલાને ઘરથી રોડ સુધી ઢસડીને માર્યો માર
આ મામલે રાજકોટના શિવ સ્ટુડિયોવાળા રસિકભાઈ ખખ્ખરના પુત્ર ભાવીને અરજી કરી હતી. જોકે આ મામલે પોલીસ તરફથી કોઇ કાર્યવાહી ન કરાતા તેમણે RTI નો સહારો લીધો હતો. ત્યારે એ ડિવિઝન પોલીસે અરજીના આધારે અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.
આ અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. ત્યારબાદમાં આ અરજી ‘એ ડિવિઝન’માં ટ્રાન્સફર થતાં પોલીસે હેમંત ચૌહાણ (Hemant Chauhan) ની અટકાયત કરી હતી. જોકે બાદમાં હેમંત ચૌહાણને જામીન પર છોડી દેવામાં આવ્યા છે.
- આ પણ વાંચો : પતિએ પત્ની વિરુદ્ધ જ નોંધાવી આ ફરિયાદ, જાણીને ચોંકી જશો…
- આ પણ વાંચો : ‘Adipurush’ આ નવી ફિલ્મમાં પ્રભાસ અને સેફ દેખાશે આમને-સામને…
- આ પણ વાંચો : Nature: તમારી રાશિ પરથી જાણો કેવો છે તમારો સ્વભાવ…
- આ પણ વાંચો : Patil: ઉ.ગુજરાત પ્રવાસમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનાં ઉડાવ્યા ધજાગરા
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.