યુનિવર્સિટી ગણિત વિભાગ ખાતે ફુડ ફેસ્ટીવલ 2021 યોજાયો.

પોસ્ટ કેવી લાગી?
  • કુલ 21 સ્ટોલ ઉપર વિવિધ વાનગીઓની સજાવટ કરવામાં આવી..
  • 50 વિધાર્થીઓ એ ફુડ ફેસ્ટીવલ મા ભાગ લીધો..

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના ગણીત વિભાગ ખાતે મંગળવારના રોજ ફ્રુડ ફેસ્ટિવલ 2021 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફુડ ફેસ્ટીવલ મા સેમ 1 અને 3 ના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના ખાણીપીણી ના 21 જેટલા સ્ટોલ બનાવ્યા હતા દરેક સ્ટોલમાં વિવિધ પ્રકારના ખાણી પીણીની ચિઝ વસ્તુઓને સુદર રીતે સજાવવામાં આવી હતી આ ફુડ ફેસ્ટીવલ મા વિભાગના કુલ 50 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અભ્યાસ ની સાથે સાથે વિધાર્થીઓ માં રહેલી શક્તિઓને નિખારવાના શુભ હેતુસર આયોજિત કરવામાં આવેલ આ ફુડ ફેસ્ટીવલ ની ઉપસ્થિતિ સૌએ સરાહના કરી વિધાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો.ફ્રુડ ફેસ્ટિવલ 2021 ને સફળ બનાવવા યુનિવર્સિટી નાં ગણિત વિભાગ દ્વારા જહેમત ઉઠાવી હતી.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures