CM Shankarsinh Vaghela
સંદેશ ન્યૂઝ દ્વારા રાજ્યભરમાં વરસાદના કારણે જે રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે, તેનું રિયાલિટી ચેક કરવા માટે ‘ભાંગી નાંખ્યા’ અભિયાન કરવામાં છે. આ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ (CM Shankarsinh Vaghela) ‘ભાંગી નાંખ્યા’ અભિયાન હેઠળ એક ટ્વિટ કર્યું છે.
‘ગુજરાતમાં ખાડા નથી, ખાડામાં ગુજરાત છે‘
— Shankersinh Vaghela (@ShankersinhBapu) August 26, 2020
આ ભાજપ એ કરેલા ભ્રષ્ટ્રાચાર ના ખાડા છે! #ભાંગીનાખ્યા pic.twitter.com/RUPyWwVcjj
આ અભિયાન હેઠળ શંકરસિંહ વાઘેલાએ એક ટ્વિટ કર્યું છે. શંકરસિંહે કરેલા ટ્વિટમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ખાડા નથી, ખાડામાં ગુજરાત છે. ભાજપે કરેલા ભ્રષ્ટાચારના ખાડા હવે ચોમાસામાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.