• લોકડાઉન 4.0ની ગાઈડલાઈન મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમૂલ પાર્લર પર 3 લેયર માસ્ક 5 રૂપિયામાં અને N-95 માસ્ક 55 રૂપિયામાં મળવાની જાહેરાત કરી હતી.
  • માસ્કની બાબતને લઇને રાજકોટના પૂર્વ મેયર સંધ્યા વ્યાસે ફેસબુક પર એક પોસ્ટ મૂકીને વિવાદ ઉભો કર્યો છે.
  • તેમણે ફેસબુક પર અમૂલ પાર્લર પર માસ્ક ન મળવાની બાબતને લઇને પોસ્ટ મૂકી હતી.
  • તદુપરાંત રાજકોટમાં ઉનાળામાં વીજ સમસ્યાને લઈને પડી રહેલી મુશ્કેલીઓને લઈને પણ પોસ્ટ મૂકી છે.

  • માહિતી પ્રમાણે, રાજકોટના પૂર્વ મેયર સંધ્યા વ્યાસે પોતાના ફેસબુક પર એક વિવાદિત પોસ્ટ મુકતા ટાઈમલાઈનમાં આવી ગયા હતા.
  • સંધ્યા વ્યાસે ગુજરાત સરકારની જાહેરાત કર્યા છતાં અમુલ પાર્લર પર N-95 માસ્ક ન મળતા હોવાની પોસ્ટ મૂકી હતી.
  • સંધ્યા વ્યાસે 65 રૂપિયાની સ્કીમવાળા N-95 માસ્કને લઈને તંત્રને અનેક સવાલો કર્યા હતા.
  • આ પોસ્ટમાં તેમને સવાલ કર્યો છે કે N-95 વાળા માસ્ક ક્યાં સ્ટોરમાં છે? કોઈને ખબર હોય તો કહેશો ?

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024