- ખાનગી પ્રેક્ટીસ કરતા ડોકટરોની માનવતા
- મ્યુકરમાઈક્રોસીસ (mucormycosis) માટે દર્દીને મફત ઓપરેશન કરશે તબીબો
- લાયન્સ હોસ્પિટલમાં તેમની ટીમ અને અન્ય પ્રાઇવેટ ડોકટરો સેવા યજ્ઞમાં જોડાયા
- કોરોનાથી બચેલા દર્દીઓ તેનાથી ભયાનક મ્યુકર માઈક્રોસીસથી સપડાતા હોય છે
- મહેસાણાના ૧૪ ડોકટરોની ટીમે મ્યુકરમાઈક્રોસીસના મફત ઓપરેશનની તૈયારી દર્શાવી
- અત્યાર સુધીમાં બે મફત ઓપરેશન કરવામાં આવ્યા
કોરોનામાં સપડાઈને સારવાર બાદ ઘણા દર્દીઓને મ્યુકોર માઈક્રોસીસથી પીડાઈ રહ્યા છે. મ્યુકોર માઈક્રોસીસ ની સારવાર પણ મોઘી હોવાથી આવા દર્દીઓને મફત ઓપરેશન કરી આપવા મહેસાણાના ખાનગી તબીબોની ટીમ આગળ આવી છે.
મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં હાલમાં મ્યુકોર માઈક્રોસીસ વોર્ડ તૈયાર કરાયો છે. જ્યાં મ્યુકોર માઈક્રોસીસના દર્દીઓને સારવાર અપાય છે. જેમાં જે દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત ઉભી થાય તેવા દર્દીઓને ૧૪ ખાનગી તબીબોની ટીમે મફતમાં ઓપરેશન કરી આપશે અને અત્યાર સુધી આવા બે ઓપરેશન પણ સફળતા પૂર્વક કરવામાં આવ્યા છે.
- CRIME ALERT: હવે અસામાજિક તત્ત્વોથી ડરવાની જરૂર નથી, સરકારે જાહેર કર્યો નંબર! નોંધી લો આ નંબર!
- સુનિતાની વાપસીનો તખ્તો તૈયાર, અંત ભલો તો બધું ભલું
કોરોનામાં સપડાઈને સારવાર બાદ ઘણા દર્દીઓને મ્યુકરમાઈક્રોસીસથી પીડાઈ રહ્યા છે. મ્યુકરમાઈક્રોસીસ ની સારવાર પણ મોઘી હોવાથી આવા દર્દીઓને મફત ઓપરેશન કરી આપવા મહેસાણાના ખાનગી તબીબોની ટીમ આગળ આવી છે. મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં હાલમાં મ્યુકરમાઈક્રોસીસ વોર્ડ તૈયાર કરાયો છે. જ્યાં મ્યુકરમાઈક્રોસીસના દર્દીઓને સારવાર અપાય છે. જેમાં જે દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત ઉભી થાય તેવા દર્દીઓને ૧૪ ખાનગી તબીબોની ટીમે મફતમાં ઓપરેશન કરી આપશે. અને અત્યાર સુધી આવા બે ઓપરેશન પણ સફળતા પૂર્વક કરવામાં આવ્યા છે.