Romantic
24 થી 30 ઓગસ્ટ સુધી આ 3 રાશિના લોકો ખુબ જ Romantic રહેશે. આ અઠવાડિયું તમારી લવ લાઈફ માટે ખૂબ અનુકૂળ છે.
તુલા
પ્રેમ સંબંધો મજબૂત બનશે અને પરસ્પર પ્રેમ વધશે. આ અઠવાડિયું તમારી લવ લાઈફ માટે ખૂબ અનુકૂળ છે અને તમને જીવનમાં શાંતિ અને ખુશી મળશે. જો તમે તમારા નિર્ણયને વળગી રહેશો, તો લવ લાઇફ રોમેન્ટિક બનશે સાથે સાથે તમને સુખ અને શાંતિનો અનુભવ થશે.
વૃષભ
આ અઠવાડિયે તમારી લાઈફમાં રોમાંસ ધીમે ધીમે પ્રવેશ કરશે. પરસ્પર સમજણ અને આદર વધશે અને પરસ્પર પ્રેમ પણ સપ્તાહના અંતમાં ગાઢ બનશે. અઠવાડિયાના અંતે કોઈ વડીલ વ્યક્તિના આશીર્વાદથી તમારા પ્રેમ સંબંધને મજબૂત બનાવશે. તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસનો પ્લાન બનાવી શકો છો. વિવાહિત જીવનમાં ખુશીની લાગણી રહેશે.
કર્ક
પ્રેમસંબંધમાં આ અઠવાડિયે ખૂબ સુકુલ મળશે. જીવનમાં સુખ આવશે અને તમને તમારા જીવનસાથીનું પણ ઘણું મહત્વ મળશે. અઠવાડિયાના અંતમાં બાબતો થોડી ઢીલી થઈ રહી હોય તેવું લાગશે પરંતુ પરસ્પર પ્રેમ એેવો જ રહેશે.
- Monsoon : અમદાવાદમાં ચાર કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો
- MP થી હથિયારો લાવી વેચનારાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.