ગુજરાતમાં સૌથી વધુ વાયરલ ગુજરાતી ગીત લે કચૂકો લે, 26+ Million Views, ના ગબ્બર ઠાકોર કોણ છે જાણો
Song:-Le Kachuko
Singar:-Rakesh Barot
Lyrics:-Gabbar Thakor
Music:-Mahesh Savala Vivek Gajjar
Rcoding:- Shivam Recording Studio
Music Lebal:-Mahi Digital
નામ- ગબ્બર ઠાકોર
ગામ- જાબડીયા
ગબ્બર ઠાકોર નો જન્મ બનાસકાંઠા ના નાનકડા ગામ એવા જાબડીયા ગામ માં થયો હતો. ખેડૂતના ઘરે જન્મેલા ગબ્બર ઠાકોર નાનપણ થી જ ખેતી કરતા હતા. પણ નાનપણ થી જ એમને નિશ્ચય કર્યો હતો કે મોટા થઇ પોતાના માં-બાપ નું નામ, સમાજ નું નામ અને પોતાના વતનનું નામ દુનિયા માં આગળ લાવશે. તેમને ખેતીની સાથે જ તેમણે ગુજરાતી ગીતો લખવાનું તથા ગાવાનું ચાલુ કરેલું
હાલ ગબ્બર ઠાકોરે એટલી નામના મેળવી છે ક ગુજરાત ના ખૂણે ખૂણે તેમણે લોકો ઓળખે છે.