- Gadget
- નોકિયા કંપનીએ Nokia 125 અને Nokia 150ને ચીનમાં લોન્ચ કર્યા છે. Nokia 125ને બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
- આ બન્ને ફોનની કિંમત 2000થી 2500ની વચ્ચે નક્કી કરવામાં આવી છે.
- Nokia 125ને 2.4 ઇંચની QVGA ડિસ્પ્લેની આપી છે.
- Nokia 125ના એક વેરિયન્ટમાં સિંગલ સિમ ઓપ્શન અને બીજા વેરિયન્ટમાં ડબલ સિમ ઓપ્શન આપવામાં આવી શકે છે.
- Nokiaના આ ફીચર ફોન માટે સીરીઝ 30+ સોફ્ટવેર આપવામાં આવ્યું છે.
- Nokia 125માં 4MB RAM અને 4MB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.
- તેમજ વીજીએ કેમેરા અને ફ્લેશ ટોર્ચ લાઈટ આપવામાં આવી છે.
- Nokia 125માં 1,020 mAhની રિમૂવેબલ બેટરી આપવામાં છે.
- તદુપરાંત આ ફોનમાં ક્લાસિક સ્નેક ગેમ આપવામાં આવી છે.
- આ પણ જુઓ : જીઓ (JIO) ઓફર માટેના શ્રેષ્ઠ પ્લાન !
- ફેસબુકની એક્સપરિમેન્ટ ટીમ દ્વારા વધુ એક ગ્રુપ કોલિંગ એપ ‘કેચઅપ’ લોન્ચ.
- Nokia 150માં 2.4 ઇંચના QVGA કલર ડિસ્પ્લે આપવામાં આવી છે.
- 4MB RAM અને 4MB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.
- માઈક્રો એસડી કાર્ડથી સ્ટોરેજને 32GB સુધી વધારી શકે છે.
- તેમજ Nokia 150 વીજીએ રિયર કેમેરા આપવામાં આવ્યો છે.
- Nokia 150 પણ સીરીઝ 30+ સોફ્ટવેર છે.
- તે સાથે જ યૂએસબી કનેક્ટિવિટીની અને બ્લૂટૂથ ઓપ્શન આપવામાં આવ્યા છે.
- FM રેડિયો, MP3 અને ક્લાસિક સ્નેક ગેમ પણ આપવામાં આવી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News