ડાયાબિટીઝની વધતી જતી બીમારીને કંટ્રોલ કરવા અપનાવો આ ઘરેલુ ઉપાયો.

પોસ્ટ કેવી લાગી?

હવે તો ડાયાબિટીઝને લોકો સામાન્ય બીમારી ગણવા લાગ્યાં છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને અયોગ્ય ખાણીપીણીને લીધે ડાયાબિટીઝના દર્દીઓ સતત વધી રહ્યાં છે. આ બીમારી પોતે તો ગંભીર સમસ્યા છે જ સાથે તેનાથી બીજી ઘણી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. જેમને આ તકલીફ હોય તે લોકો ગિળોય કે ગળો ખાઈને ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખી શકે છે.

ગળો ખાવાના ફાયદા

  • ગળો નામના વનસ્પતિ ખાવાની બીજા પણ ઘણાં લાભ છે. તે ડાયાબિટીઝનો રામબાણ ઇલાજ છે. તેમાં હાઈપોગ્લેસેમિક ગુણ હોય છે જે શુગરને માપમાં રાખે છે. 
  • ગળાને આંખ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગળાનું પાણી ઉકાળીને ઠંડુ કર્યાં પછી આંખ પર છાંટવાથી લાભ થાય છે.
  • તેમાં પાચનતંત્રને સુધારવાની શક્તિ છે. ગળાના સેવનથી અપચો, અજિર્ણ, મંદાગ્નિ, કબજિયાત, ગેસ અને મરડા જેવી તકલીફ મટે છે. 
  • ગળો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી શરદી-સળેખમથી લઇને ગંભીર બીમારીઓ સામે લડવાની શક્તિ વધે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures