દરિયા કિનારે દિલકશ અંદાજમાં નજર આવી જોર્જિયા એન્ડ્રિયા.

Georgia Andriani

અરબાઝ ખાન (Arbaaz Khan)ની ગર્લફ્રેન્ડ ઇટાલિયન મોડલ અને એક્ટ્રેસ જોર્જિયા એન્ડ્રિયાની (Georgia Andriani) અવાર નવાર તેની લેટેસ્ટ તવસીરો શેર કરતી રહે છે.

જોર્જિયા એન્ડ્રિયાની દ્વારા શેર કરવામાં આવેલી સમુંદર કિનારે શોર્ટ ડ્રેસની તસવીરોમાં તે ખુબજ સુંદર લાગી રહી છે.

જોર્જિયા અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. તો બીજી તરફ તેનું નામ અરબાઝ ખાન સાથે જોડાયેલું રહે છે જેને કારણે તે ચર્ચામાં વધુ રહેવા લાગી છે. આ બંનેનાં રિલેશનશીપનાં સમાચાર જગજાહેર થઇ ગયા છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here