Gold Silver Price Today

Gold Sliver Price Today :  સોનાના ભાવ ફરીથી 60,000ની ઉપર જતા જોવા મળી રહ્યા છે. જ્યારે ચાંદી પણ 76,000ના સ્તરની નજીક જતા જોવા મળી રહ્યા છે.

આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.62 ટકાના વધારા સાથે 60,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે બીજી તરફ મેના વાયદાનું ચાંદી 1.17 ટકા વધીને 75,920 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ દોઢ જ મહિનામાં ફરી એકવાર અસામાન્ય ઉછાળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી છે. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,090 રુપિયા પર ટ્રેડ થયું હતું.

ગુજરાત : બધા શહેરોમાં સોનાનો દર | Gold Price Today

શહેરતારીખકિંમત
 અમદાવાદ12 એપ્રિલ 2023₹60,720
 અમરેલી12 એપ્રિલ 2023₹60,720
 આનંદ12 એપ્રિલ 2023₹60,720
 અરવલ્લી12 એપ્રિલ 2023₹60,720
 ભરૂચ12 એપ્રિલ 2023₹60,720
 ભાવનગર12 એપ્રિલ 2023₹60,720
 બોટાદ12 એપ્રિલ 2023₹60,720
 છોટા ઉદેપુર12 એપ્રિલ 2023₹60,720
 દાહોદ12 એપ્રિલ 2023₹60,720
 દેવભૂમિ દ્વારકા12 એપ્રિલ 2023₹60,720
 ગાંધી નગર12 એપ્રિલ 2023₹60,720
 ગીર સોમનાથ12 એપ્રિલ 2023₹60,720
 હિંમતનગર12 એપ્રિલ 2023₹60,720
 જામનગર12 એપ્રિલ 2023₹60,720
 જુનાગઢ12 એપ્રિલ 2023₹60,720
 ખેડા12 એપ્રિલ 2023₹60,720
 કચ્છ12 એપ્રિલ 2023₹60,720
 મહીસાગર12 એપ્રિલ 2023₹60,720
 મહેસાણા12 એપ્રિલ 2023₹60,720
 મોરબી12 એપ્રિલ 2023₹60,720
 નર્મદા12 એપ્રિલ 2023₹60,720
 નવસારી12 એપ્રિલ 2023₹60,720
 પાલનપુર12 એપ્રિલ 2023₹60,720
 મોરબી12 એપ્રિલ 2023₹60,720
 પાટણ12 એપ્રિલ 2023₹60,720
 પોરબંદર12 એપ્રિલ 2023₹60,720
 રાજકોટ12 એપ્રિલ 2023₹60,720
 સુરત12 એપ્રિલ 2023₹60,720
 સુરેન્દ્રનગર12 એપ્રિલ 2023₹60,720
 તાપી12 એપ્રિલ 2023₹60,720
 ડાંગ્સ12 એપ્રિલ 2023₹60,720
 વડોદરા12 એપ્રિલ 2023₹60,720
 વલસાડ12 એપ્રિલ 2023₹60,720

ગુજરાત : બધા શહેરોમાં સિલ્વર રેટ | Sliver Price Today

શહેરતારીખકિંમત
અમદાવાદ12 એપ્રિલ 2023₹75,590
અમરેલી12 એપ્રિલ 2023₹75,590
આનંદ12 એપ્રિલ 2023₹75,590
અરવલ્લી12 એપ્રિલ 2023₹75,590
ભરૂચ12 એપ્રિલ 2023₹75,590
ભાવનગર12 એપ્રિલ 2023₹75,590
બોટાદ12 એપ્રિલ 2023₹75,590
છોટા ઉદેપુર12 એપ્રિલ 2023₹75,590
દાહોદ12 એપ્રિલ 2023₹75,590
દેવભૂમિ દ્વારકા12 એપ્રિલ 2023₹75,590
ગાંધી નગર12 એપ્રિલ 2023₹75,590
ગીર સોમનાથ12 એપ્રિલ 2023₹75,590
હિંમતનગર12 એપ્રિલ 2023₹75,590
જામનગર12 એપ્રિલ 2023₹75,590
જુનાગઢ12 એપ્રિલ 2023₹75,590
ખેડા12 એપ્રિલ 2023₹75,590
કચ્છ12 એપ્રિલ 2023₹75,590
મહીસાગર12 એપ્રિલ 2023₹75,590
મહેસાણા12 એપ્રિલ 2023₹75,590
મોરબી12 એપ્રિલ 2023₹75,590
નર્મદા12 એપ્રિલ 2023₹75,590
નવસારી12 એપ્રિલ 2023₹75,590
પાલનપુર12 એપ્રિલ 2023₹75,590
પંચ મહેલ12 એપ્રિલ 2023₹75,590
પાટણ12 એપ્રિલ 2023₹75,590
પોરબંદર12 એપ્રિલ 2023₹75,590
રાજકોટ12 એપ્રિલ 2023₹75,590
સુરત12 એપ્રિલ 2023₹75,590
સુરેન્દ્રનગર12 એપ્રિલ 2023₹75,590
તાપી12 એપ્રિલ 2023₹75,590
ડાંગ્સ12 એપ્રિલ 2023₹75,590
વડોદરા12 એપ્રિલ 2023₹75,590
વલસાડ12 એપ્રિલ 2023₹75,590

સોનાની શુદ્ધતાના માપદંડ

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024