- સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમી નો પારો ઘણો ઊંચો છે.
- હવામાન વિભાગે નિસર્ગ વાવાઝોડાને કારણે ભારે વરસાદની આગાહી કરી છે.
- જોકે આ બધામાં ગુજરાત માટે સારાં સમાચાર સામે આવ્યા છે.
- ગુજરાત માટે સારાં સમાચાર એ છે કે, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે.
- નર્મદા ડેમમાં 5 દિવસમાં 2 મીટરનો વધારો થયો છે.
- ડેમમાં 1765 MCM (મ્યુલયન ક્યુબીક મીટર) લાઈવ પાણીનો જથ્થો છે
- જ્યારે ગુજરાત માટે મેઈન કેનાલમાં 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સારો વધારો થયો છે.
- નર્મદા ડેમમાં 5 દિવસમાં 2 મીટરનો વધારો થયો છે.
- આ પણ વાંચો: ગીર સોમનાથ કોડીનાર નેશનલ હાઈવેની બેદરકારીએ એક યુવકનો ભોગ લીધો.
- શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા.
- નર્મદા ડેમની સપાટી 123.02 મીટર પર પહોંચી છે.
- તેમજ ડેમનું મહત્તમ લેવલ 121.92 મીટર છે.

- તથા હાલ ઉપરવાસમાંથી 12000 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે
- જેના કારણે નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News