રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનું ટૂંક સમયમાં બહાર પડશે ટાઇમ ટેબલ

પોસ્ટ કેવી લાગી?
  • Saurashtra University સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનુસ્નાતક કક્ષાની પરીક્ષા 25 જૂનથી લેવાનું જણાવ્યું છે.
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન 110 જેટલી કોલેજના કુલ 17 હજાર જેટલા વિધાર્થીઓની પરીક્ષા 25 જૂનથી લેવાશે.
  • આ પરીક્ષાનો સમયગાળો 6 દિવસનો હશે.
ફાઇલ તસવીર
  • પરીક્ષા દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ધ્યાન રખાશે.
  • હજુ સુધી પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પાડવામાં નથી આવ્યું પરંતુ ટૂંક સમયમાં યુનિવર્સિટી ટાઇમ ટેબલ બહાર પાડશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures