• Google App ગૂગલ પ્લે સ્ટોરે ‘રીમૂવ ચાઇના એપ’ એપ હટાવી એ પહેલા તો 50 લાખથી વધુ લોકોએ તેને ડાઉન લોડ કરી છે.
  • એપ દ્વારા યુઝર્સ પોતાના સ્માર્ટફોનમાં જોવા મળતી ચાઇનાની એપ્સ ડિલિટ કરી શકે છે.
  • ચીન માટે આક્રોશ હોવાના કારણે આ એપ્સ ને ઘણો ફાયદો થયો હતો. લોકો આ એપ્સ દ્વારા પોતાના ફોનમાં રહેલી ચીનની એપ્સ ડિલેટ કરી રહ્યા હતા.
  • તેમજ જે પણ યૂર્ઝસના ફોનમાં પહેલાથી જ આ એપ ડાઉનલોડેડ થઇ છે એમાં તે ફોનમાં કામ કરતી રહેશે.
  • એક જ દિવસમાં ગૂગલે બે એપ્સને પ્લે સ્ટોર પરથી આ એપ ઉપરાંત ટિક ટોકની જેમ કામ કરતી મિત્રો એપ પણ હટાવી છે.
  • ‘રીમૂવ ચાઇના એપ’ પ્લે સ્ટોર પર ટોપ ટ્રેડિંગલિસ્ટમાં આવી ગઇ હતી.આ એપને જયપૂરની એકં આઇટી કંપનીએ બનાવી છે.
  • કંપનીએ ટ્વીટ કરીને જાણ કરી હતી કે આ એપ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી છે. પરંતુ દૂર કરવાનું કારણ આપવામાં આવ્યું નથી.
  • અમુક માહિતી મુજબ એપ દ્વારા ગૂગલ પ્લે સ્ટોરના નિયમ અને પોલિસીનું ઉલંઘન કર્યુ છે.
  • પોલિસી મુજબ કોઇ પણ યૂર્ઝસ અન્ય થર્ડ પાર્ટીની એપને હટાવવા માટે લોકોને પ્રેરી શકે નહી.
  • ગૂગલ પ્લેના પગલા સામે સોશિયલ મીડિયામાં ભારતીયોએ નારાજગી પણ વ્યકત કરી રહયા છે. તેમજ એપ હટાવતા વિરોધ કરીને ગુગલ પર ચીનનો પક્ષ લેવાનો આક્ષેપ કર્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024