Gujarat BJP Candidate List 2022: ગુજરાતમાં BJPની 160 ઉમેદવારોની યાદી જાહેર

પોસ્ટ કેવી લાગી?

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જેમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.

આશ્ચર્યની વાત એ છે કે ભાજપે વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસના આયાતીઓમાંથી હકુભાનું પત્તું કપાયું છે. પરંતુ કોંગ્રેસ છોડીને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને વિરમગામમાંથી ટિકિટ આપી છે.

પ્રથમ તબક્કામાં થનાર મતદાનની બેઠકોના ઉમેદવારોનું લીસ્ટ

  1. ઘાટલોડીયા – ભુપેન્દ્ર પટેલ
  2. અબડાસા – પ્રદ્યુમન સિંહ જાડેજા
  3. માંડવી – અનિરુધ્ધ દવે
  4. ભુજ – કેશુભાઈ પટેલ
  5. અંજાર – ત્રિકમભાઈ છાંગા
  6. ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી
  7. રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા
  8. દસાડા – પરસોતમભાઈ પરમાર
  9. લીંબડી – કીરીટસિંહ રાણા
  10. વઢવાણ – જીજ્ઞાબેન પંડયા
  11. ચોટીલા – શામજીભાઈ ચૌહાણ
  12. ધાંગ્રધા – પ્રકાશભાઈ વરમોળા
  13. મોરબી – કાંતિલાલ અમૃતિયા
  14. ટંકારા – દુર્લભજી ભાઈ દેથરીયા
  15. વાંકાનેર – જીતેન્દ્રભાઈ સોમાણી
  16. રાજકોટ (પૂર્વ) – ઉદય કાનગડ
  17. રાજકોટ (પશ્ચિમ) – ડો. શ્રીમતી દર્શિતા શાહ
  18. રાજકોટ (દક્ષિણ) – રમેશ ટીલાળા
  19. રાજકોટ (ગ્રામ્ય) – શ્રીમતી ભાનુબેન બાબરીયા
  20. જસદણ – કુંવરજીભાઈ બાવળીયા
  21. ગોંડલ – ગીતાબા જાડેજા
  22. જેતપુર – જયેશભાઈ રાદડીયા
  23. કાલાવાડ – મેઘજીભાઈ ચાવડા
  24. જામનગર ગ્રામીણ – રાઘવજી પટેલ
  25. જામનગર ઉતર – રીવાબા જાડેજા
  26. જામનગર દક્ષિણ – દિવ્યેશ અકબરી
  27. જામજોધપુર – ચીમનભાઈ સાપરીયા
  28. દ્વારકા – પબુભા માણેક
  29. પોરબંદર – બાબુભાઈ બોખરીયા
  30. માણાવદર –જવાહર ચાવડા
  31. જુનાગઢ – સંજય કોરડીયા
  32. વિસાવદર – હર્ષદ રીબડીયા
  33. કેશોદ – દેવાભાઈ માલમ
  34. માગરોળ – ભગવાનજી ભાઈ કરગઠીયા
  35. સોમનાથ – માનસિંહ પરમાર
  36. તાલાલા –ભગવાનભાઈ બારડ
  37. કોડીનાર – ડો. પ્રદ્યુમન વાજા
  38. ઉના – કાલુભાઈ રાઠોડ
  39. ધારી – જયસુખ કાકડીયા
  40. અમરેલી – કૌશિક વેકરીયા
  41. લાઠી – જનકભાઈ તલાવીયા
  42. સાવરકુંડલા – મહેશ કસવાલા
  43. રાજુલા – હીરાભાઈ સોલંકી
  44. મહુવા – શિવાભાઈ ગોહિલ
  45. તલાજા – ગૌતમભાઈ ચૌહાણ
  46. ગારીયાધાર- કેશુભાઈ નાકરાણી
  47. પાલીતાણા – ભીખાભાઈ બારૈયા
  48. ભાવનગર (ગ્રામ્ય) – પુરુષોતમ સોલંકી
  49. ભાવનગર પશ્ચિમ – જીતુભાઈ વાઘાણી
  50. ગઢ઼ડા – શંભુપ્રસાદ ટુંડીયા
  51. બોટાદ – ઘનશ્યામ વીરાણી
  52. નાંદોદ – ડો. દર્શનાબેન વસાવા
  53. જંબુસર – દેવકિશોરદાસજી સાધુ
  54. વાગરા – અરુણસિંહ રાણા
  55. ઝઘડીયા – રીતેશ વસાવા
  56. ભરુચ – રમેશ મિસ્ત્રી
  57. અંકલેશ્વર – ઈશ્વરસિંહ પટેલ
  58. ઓલપાડ – મુકેશ પટેલ
  59. માંગરોળ – ગણપતભાઈ વસાવા
  60. માંડવી – કુવરજી હળપતિ
  61. કામરેજ – પ્રફુલભાઈ પાનસેરીયા
  62. સુરત (પુર્વ) – અરવિંદ રાણા
  63. સુરત (ઉતર) – કાંતિભાઈ બલ્લર
  64. વરાછા રોડ – કિશોર કાનાણી
  65. કારંજ – પ્રવિણ ઘોઘારી
  66. લીંબાયત – સંગીતા પાટીલ
  67. ઉધના – મનુભાઈ પટેલ
  68. મજુરા – હર્ષ સંઘવી
  69. કતારગામ – વિનોદ મોરડીયા
  70. સુરત (પશ્ચિમ) – પુર્ણેશ મોદી
  71. બારડોલી – ઈશ્વરભાઈ પરમાર
  72. મહુવા – મોહનભાઈ ઢોડીયા
  73. વ્યારા – મોહનભાઈ કોકણી
  74. નિઝર – જયરામભાઈ ગામીત
  75. ડાંગ – વિજયભાઈ પટેલ
  76. જલાલપુર – રમેશભાઈ પટેલ
  77. નવસારી – રાકેશ દેસાઈ
  78. ગણદેવી – નરેશભાઈ પટેલ
  79. વાસદા – પિયુષ પટેલ
  80. ધર્મપુર – અરવિંદ પટેલ
  81. વલસાડ – ભરત પટેલ
  82. પારડી – કનુભાઈ દેસાઈ
  83. કપરાડા – જીતુભાઈ ચૌધરી
  84. ઉમરગામ – રમણભાઈ પાટકર

બીજા તબક્કામાં થનાર મતદાનની બેઠકોના ઉમેદવારોનું લીસ્ટ

  1. વાવ – સ્વરુપજી ઠાકોર
  2. થરાદ – શંકર ચૌધરી
  3. ધાનેરા – ભગવાનજી ચૌધરી
  4. દાંતા – લઘુભાઈ પારઘી
  5. વડગામ – મણીભાઈ વાઘેલા
  6. પાલનપુર – અનિકેતભાઈ ઠાકર
  7. ડીસા – પ્રવિણ માલી
  8. દીયોદર – કેશાજી ચૌહાણ
  9. કાંકરેજ – કિર્તીસિંહ વાઘેલા
  10. ચાણસ્મા – દિલીપ ઠાકોર
  11. સિધ્ધપુર – બલંવતસિંહ રાજપુત
  12. ઉંઝા – કિરીટીભાઈ પટેલ
  13. વિસનગર – રુષિકેશ પટેલ
  14. બેચરાજી – સુખાજી સોમાજી ઠાકોર
  15. કડી – કરસનભાઈ સોલંકી
  16. મહેસાણા – મુકેશ પટેલ
  17. વિજાપુર – રમણભાઈ પટેલ
  18. ઈડર – રમણલાલ વોરા
  19. ખેડબ્રહ્મા – અશ્વિનભાઈ કોટવાલ
  20. ભીલોડા – પુનમભાઈ બરંડા
  21. મોડાસા – ભીખુભાઈ ચૌહાણ
  22. બાયડ – ભીખીબેન ચૌહાણ
  23. પ્રાંતિજ – ગજેન્દ્ર પરમાર
  24. દહેગામ – બલરાજસિંહ ચૌહાણ
  25. વિરમગામ – હાર્દિક પટેલ
  26. સાણંદ – કનુભાઈ પટેલ
  27. વેજલપુર – અમીત ઠાકર
  28. એલીસબ્રીજ – અમિતભાઈ શાહ
  29. નારાણપુરા – જીતેન્દ્ર પટેલ
  30. નિકોલ – જગદીશ વિશ્વકર્મા
  31. નરોડા – પાયલ કુકરાણી
  32. ઠકકર બાપા નગર – કંચનબેન રાદડીયા
  33. બાપુનગર – દિનેશસિંહ કુશવાહ
  34. અમરાઈ વાડી – ડો. હસમુખ પટેલ
  35. દરીયાપુર – કૌશિક જૈન
  36. જમાલપુર ખાડીયા – ભુષણ પટેલ
  37. મણીનગર –અમુલ ભટ્ટ
  38. દાણીલીમડા – નરેશ વ્યાસ
  39. સાબરમતી – ડો. હર્ષદ પટેલ
  40. અસારવા – શ્રીમતી દર્શનાબેન વાઘેલા
  41. દસક્રોઈ – બાબુભાઈ જમનાદાસ પટેલ
  42. ધોળકા – કિરીટસિંહ ડાભી
  43. ધંધુકા – કાળુભાઈ ડાભી
  44. ખંભાત – મહેશ રાવલ
  45. બોરસદ – રમણભાઈ સોલંકી
  46. અંકલાવ – ગુલાબસિંહ પઢીયાર
  47. ઉમરેઠ – ગોવિદભાઈ પરમાર
  48. આણંદ – યોગેશ પટેલ
  49. સોજીત્રા – વિપુલ પટેલ
  50. માતર – કલ્પેશ પરમાર
  51. નડિયાદ – પંકજ દેસાઈ
  52. મહુધા – સંજયસિંહ મહિડા
  53. ઠાસરા – યોગેન્દ્રસિંહ પરમાર
  54. કપડવંજ – રાજેશકુમાર ઝાલા
  55. બાલાસિનોર – માનસિંહ ચૌહાણ
  56. લુણાવાડા – જીજ્ઞેશ સેવક
  57. સંતરામપુર – કુબેર ડીંડોર
  58. શેહરા – જેઠાભાઈ આહિર
  59. મોરવા હડફ – નિમિષાબેન સુથાર
  60. ગોધરા – ચંદ્રસિંહ રાઉલજી
  61. કાલોલ – ફતેસિંહ ચૌહાણ
  62. હાલોલ – જયદ્થસિંહ પરમાર
  63. ફતેપુરા – રમેશ કટારા
  64. લીમખેડા – શૈલેષ ભાભોર
  65. દાહોદ – કનૈયાલાલ કિશોરી
  66. દેવગઢબારીયા – બચુભાઈ ખાબડ
  67. સાવલી – કેતનભાઈ ઈમાનદાર
  68. વાઘોડિયા – અશ્વિન પટેલ
  69. છોટા ઉદેપુર – રાજેન્દ્ર રાઠવા
  70. સંખેડા – અભેસિંહ તડવી
  71. ડભોઈ – શૈલેષ મહેતા
  72. વડોદરા શહેર – મનીષાબેન વકીલ
  73. અકોટા – ચૈતન્ય દેસાઈ
  74. રાવપુરા – બાલકૃષ્ણ શુકલા
  75. પાદરા – ચૈતન્ય સિંગ પ્રતાપસિંહ ઝાલા
  76. કરજણ – અક્ષય પટેલ

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures