Gujarat
- ગુજરાત(gujarat)માં જેમ નવસારીના વેવાઈ-વેવાણનું પ્રેમ પ્રકરણ નો કિસ્સો આખા દેશમાં ચર્ચામાં આવ્યો હતો તેમ હવે સાબરકાંઠાના વેવાઈ-વેવાણના પ્રેમનો કિસ્સો પણ ચર્ચામાં આવ્યો છે.પરંતુ આ ઘટનામાં આત્મહત્યાનો કિસ્સો બન્યો છે.
- જેમાં ખેડબ્રહ્માના દિધીયા ગામમાં વેવાઈ અને વેવાણે આત્મહત્યા કરી છે.
- બન્ને વડાલીના થેરાસણા ગામના રહેવાસી હતા. વેવાઈ અને વેવાણ દિધીયા ગામમાં મજૂરી કામ કરતા હતા.
- બન્નેએ લીમડાના ઝાડથી લટકીને આત્મહત્યા કરી છે.
- ઘટનાની જાણ થતા ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
- આત્મહત્યા પાછળનું કારણ જાણવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- ખેડબ્રહ્મા સિવિલમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.
- બંનેએ પ્રેમ પ્રકરણમાં કરી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.
- ગુજરાત(gujarat)માં વેવાઈ અને વેવાણના પ્રેમ પ્રકરણનો આ બીજો કિસ્સો છે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News