IAS

Gujarat University

  • ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) માં પ્રથમ વર્ષ BSC (બીએસસી) કોલેજોની પ્રવેશ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
  • તો રવિવારે બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 10086 વિદ્યાર્થીઓને પિન આપવામાં આવી છે.
  • જ્યારે BSC માટે કુલ 5496 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.  
  • ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) કોમર્સ વિદ્યાશાખાની (B.COM, (બીકોમ), BBA (બીબીએ), BBCA (બીબીસીએ) , MSC-IT (એમએસસી-આઈટી), MBA (એમબીએ) ઈન્ટિગ્રેટેડ કોર્સ) સહિતના કોર્સની 37 હજાર બેઠકો માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે,
  • જેમાં કુલ 18,318 જેટલી પિન વિદ્યાર્થીને અપાઈ છે.
  • જ્યારે 4697 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે,
  • તેમજ 3275 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં છે.
  • ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) કોમર્સ એડમિશન કમિટીના કો-ઓર્ડિનેટર સિનિયર સિન્ડિકેટ સભ્ય પ્રો. ડો. જશવંત ઠક્કરે જણાવ્યું છે કે,
  • કોમર્સ પ્રવેશ પ્રક્રિયાને લગતી કોઈ મૂંઝવણ હોય તો યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર દર્શાવેલા ઈ-મેલ પર તપાસ કરતા રહેવું.
  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે 10મી જૂનથી 28મી જૂન સુધીમાં ઓનલાઈન પિન આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
  • બીએસસી પ્રવેશ કમિટીના કો-ઓર્ડિનેટટર ડો. એન. કે . જૈને જણાવ્યું છે કે 15મી જૂન થી 30મી જૂન સુધીમાં વિદ્યાર્થીઓને માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ માટેની કાર્યવાહી નિર્ધારિત કરવામાં આવી છે તેમ
  • તો આજથી પ્રથમ વર્ષ BA (બીએ) ની 14 હજારથી વધુ બેઠકોની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી શરૂ થશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024