South Gujarat

  • દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ગઈકાલથી વાતાવરણમાં પલટો આવતા વરસાદની પઘરામણી થઇ ગઈ છે.
  • છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોરમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો છે.
  • આજે સવારથી જ વરસાદની પઘરામણી થતા સવારે 6 થી અત્યાર સુધીમાં સુરત સિટીમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે.
  • હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ સામાન્ય કે ઝરમરીયો વરસાદ પડી શકે છે.
  • આજે સવારથી શરૂ થયેલા વરસાદમાં દક્ષિણ ગુજરાત (South Gujarat)માં અત્યાર સુધીમાં 5 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
  • જ્યારે 4 તાલુકામાં 10 મીમીથી વધુ વરસાદ પડ્યો છે.
  • દક્ષિણ ગુજરાત (South Gujarat)માં છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં 1 મીમીથી લઈને 1.2 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
  • તેમજ આગામી 25 જૂન પછી શહેરમાં વરસાદનું જોર વધે એવી શક્યતા છે.
  • તથા આગામી 3 દિવસ સામાન્ય કે ઝરમરીયો વરસાદ થઈ શકે છે.
  • જોકે હજુ સુધી ઉકાઇ ડેમના ઉપરવાસમાં મેઘરાજાની પધારણી થઇ નથી.
  • જેથી ઉકાઇ ડેમમાં પાણીની નવી આવક ચાલુ થઇ નથી.
  • તેથી હાલમાં ઉકાઇ ડેમની સપાટી 317.88 ફૂટ છે.
  • તેમજ હાઇડ્રો મારફતે 6752 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે.
  • તથા ઉકાઇમાંથી 6752 ક્યુસેક ડિસ્ચાર્જથી વિયર કમ કોઝવેની સપાટી પુન: 5 મીટરને પાર થઇ છે.
  • છેલ્લા 24 કલાકમાં જલાલાપોરમાં 33 મીમી વરસાદ આવ્યો છે.
  • તો સુરત સિટીમાં 17 મીમી વરસાદ પડ્યો છે.
  • તથા નવસારી અને ચોર્યાસીમાં અનુક્રમે 15મીમી અને 14મીમી વરસાદ આવ્યો છે.
  • આજે સવારથી નોંધાયેલો વરસાદ નીચે પ્રમાણે છે.
તાલુકોવરસાદ
સુરત સિટી18 મીમી
કામરેજ13 મીમી
ચોર્યાસી12 મીમી
જલાલપોર11 મીમી
નવસારી1 મીમી
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024