Gujarat
- ગુજરાત (Gujarat) ના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી છે.
- તો આજે રાજભવન ખાતે તેમની શપથવિધિ કરાઈ હતી.
- તેમજ હાલ શપથવિધિ પૂર્ણ કરી દેવામાં આવી છે.
- પૂર્વ જસ્ટિસ રાજેશ શુક્લાની ગુજરાત (Gujarat) રાજ્યના આગામી લોકાયુક્ત કરીતે નિમણૂંક કરવામાં આવી છે.
- તેમની શપરથવિધિમાં રાજ્યના CM રૂપાણી સહિત પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસણા શપથગ્રહણમાં હાજર રહ્યા હતા.
- મળતી માહિતી પ્રમાણે, ગુજરાત (Gujarat) રાજ્યના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની શપથવિધિ હાલ પુર્ણ થઈ ગઈ છે.
- રાજેશ શુક્લાની શપથવિધિ રાજભવન ખાતે યોજાઈ હતી.
- આ શપથવિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાયદા મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
- વૈશ્વિક મહામારી કોરોનાના કારણે માત્ર 20 લોકોની હાજરીમાં જ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.
- તો હવે રાજ્યના આગામી અને પાંચમા લોકાયુક્ત પુર્વ જસ્ટિસ રાજેશ શુક્લા વિધિવત રીતે બની ગયા છે.
- આ પણ જુઓ: Live : પાટણ શહેરની ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રા લાઈવ
- D-Mart માં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો: રાજકોટ
- NCP માંથી શંકરસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, જાણો કેમ?
- Congress નેતા ભરતસિંહ સોલંકીને થયો કોરોના, ભાજપ-કોંગ્રેસ બંનેને ખતરો, જાણો કેમ?
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News