Valley Bridge

  • ઉત્તરાખંડના પિથૌરાગઢમાં સોમવારે ચીન સરહદને જોડતો એકમાત્ર વેલી બ્રિજ (Valley Bridge) ધરાશાયી થઈ ગયો છે.
  • સોમવારે રસ્તો બનાવતી કંપનીનું એક વાહન પોકલેન્ડ મશીન લઈને વેલી બ્રિજ (Valley Bridge) પાર કરીને મિલમ તરફ જતું હતું, ત્યારે આ દુર્ઘટના બની હતી.
  • આ દુર્ઘટનામાં ડ્રાઈવર સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
  • આ વેલી બ્રિજ (Valley Bridge) તૂટી જવાથી ઘાટી અને સરહદ નજીકની અવરજવર બંધ થઈ ગઈ છે,
  • જે ભારતીય સેના માટે પણ વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો હતો.
  • ભારતીય સેના માટે જરૂરી ચીજવસ્તુઓની હેરાફેરી આ જ વેલી બ્રિજ (Valley Bridge) પરથી થતી હતી.
  • તેની સાથે મિલમ ઘાટીના 15 ગામ સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે.
  • દેશની વિવિધ સરહદો પર નિર્માણ કરતું બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન ચીનની લિપુલેખ સરહદની જેમ મિલમ ઘાટીમાં પણ ચીનની સરહદો સુધી રસ્તાઓનું નેટવર્ક બનાવે છે.
  • જો કે આ યોજના હેઠળ 64 કિ.મી. લાંબો રસ્તો બનાવાઈ રહ્યો છે.
  • તથા આશરે 42 કિ.મી. રસ્તાનું નિર્માણ થઈ ચૂક્યું છે
  • તેમજ આવતા વર્ષ સુધી આ પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024